28.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૦૭-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- પાંચમ ૨૬:૫૧ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૧૦:૪૮ સુધી.
  • યોગ :- અતિગંડ ૨૦:૨૦ સુધી.
  • કરણ :- કૌલવ, તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૧૨
  • સૂર્યાસ્ત :-૧૯:૧૮
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સારા સમયને વધાવવો.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ:-મુસાફરીના સંજોગ બની શકે.
  • વેપારીવર્ગ:-આયોજનપૂર્વક સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:- ધારણા મુજબના કામમાં વિલંબ જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-અજંપો દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-આયોજન બદ્ધ મેરેજ સંભવ.
  • નોકરિયાત વર્ગ:- નવી નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-સફળતા પ્રાપ્ત થાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો ફળદાયી રહે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગો બને.
  • લગ્નઈચ્છુક :-આપની વાત શક્ય બનવાની સંભાવના.
  • પ્રેમીજનો:-વિલંબ ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-તકની ચિંતા દૂર થાય.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશ પૂર્ણ વ્યવહારથી નુકસાનની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાથી ચિંતા રહે.
  • પ્રેમીજનો:-મનમુટાવ સર્જાય શકે છે.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બનશે.
  • વેપારી વર્ગ:-ભાગ્ય નો સહકાર મળે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચામાં વૃદ્ધિ ચિંતા રખાવે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર હાથતાળી આપે.
  • પ્રેમીજનો :-સ્વામિત્વ ની ભાવનાથી અંતરાય.
  • નોકરિયાત વર્ગ :-વ્યગ્રતા નો માહોલ રહે.
  • વેપારીવર્ગ :-પ્રતિકૂળ પરિસ્થિતિ રહે.
  • પારિવારિક વાતાવરણ:- ધાર્યું ન થતાં ચિંતા બનેલી રહે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :-થોડી સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-મતમતાંતર સાથે વિલંબ રહે.
  • નોકરિયાત વર્ગ:-પૂરતું કામ ના મળે ચિંતા રહે.
  • વેપારીવર્ગ:- ધારણા બહારના સંજોગો રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ માટે પ્રયત્ન છોડવા નહીં.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-તક બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં અવરોધ સર્જાય.
  • વ્યાપારી વર્ગ:મહત્વના કામકાજ સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા વચ્ચે સાનુકૂળતા બનાવી શકો.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત ના સંજોગો બને.
  • નોકરિયાતવર્ગ:-મહેનતનું ફળ મળતું જણાય.
  • વેપારીવર્ગ:-ભાગ્યે યોગે સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- જતું કરવાથી શાંતિ રહે.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ વરતાય.
  • પ્રેમીજનો :-મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાતવર્ગ :-મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારીવર્ગ:-કરજ ઉધારીની ચિંતા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ હોય ધીરજ રાખવી.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-અણગમતી પરિસ્થિતિ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામમાં ચિત્ત ન લાગે.
  • વેપારીવર્ગ:-તક ઊભી થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-ઉતાવળથી વાત બગડી શકે છે.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાથી ચિંતા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:- જીદ મમત છોડવા.
  • નોકરિયાત વર્ગ:- કાર્યબોજ માં વધારો થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાય માં સ્થિરતા ન હોય ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-મૂંઝવણ હોય સ્વસ્થતા ટકાવવી.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :- મતમતાંતર થી પ્રતિકૂળતા.
  • પ્રેમીજનો:-અહમના ટકરાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- યોગ્યતા મુજબ કામના હોય ચિંતા રહે.
  • વેપારી વર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:-૪