29.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૯-૦૭-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- છઠ ૨૭:૫૭ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૧૨:૦૫ સુધી.
  • યોગ :- સુકર્મા ૨૦:૦૩ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૧૨
  • સૂર્યાસ્ત :-૧૯:૧૮
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ જણાય.
  • લગ્નઈચ્છુક :-સમય સરકતો જણાય.
  • પ્રેમીજનો:- પ્રવાસ-પર્યટન થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે.
  • વેપારીવર્ગ:-વિપરીત સંજોગ જણાય.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ તક ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-વ્યસ્તતા વધે.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતામાં સાનુકૂળતા થાય.
  • પારિવારિકવાતાવરણ:- સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ઉલજન બની રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો:-મુસાફરીના યોગ જણાય.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-મહેનતનું ફળ મળતું લાગે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અક્કડ વલણથી અવરોધ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી સંજોગ બને.
  • પ્રેમીજનો:-વિરહ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ઓછા પગારની નોકરી મળે.
  • વેપારી વર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-કાર્યબોજ વધે.ખર્ચ વધે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો :-ધીરજ થી સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ :-ચિંતા બનેલી રહે.
  • વેપારીવર્ગ :-લાભની આશા ઠગારી નીવડે.
  • પારિવારિક વાતાવરણ:-અવરોધ ધીરે ધીરે દૂર થતો જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક કામ અર્થે ખર્ચ થાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા ટળે.સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-ચેતતો નર સદા સુખી.
  • વેપારીવર્ગ:-વાદ-વિવાદથી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-લેણદાર નો તકાદો રહે.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ઉલજનથી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-વિવાદથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળતા લાગે.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક કાર્ય સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડ પરંતુ ચિંતા હળવી બને.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાથી ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :-સંજોગ બનતાં જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાતવર્ગ:-નિરાશા દૂર થાય.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બને.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો :-વિલંબની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-ચિંતા વ્યગ્રતા યુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-વ્યસ્તતા વધે.
  • પારિવારિક વાતાવરણ:- અવરોધ હોય માનસિક ધીરજ રાખવી.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી યુક્ત સમય.
  • લગ્નઈચ્છુક :-સમય વિપરીત બને.
  • પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ઉદાસીન વાતાવરણ રહે.
  • વેપારીવર્ગ:-સમસ્યા બેચેની રહે.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજથી બોજ હળવો બને.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-વાત લંબાવવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:- નકારાત્મકતા છોડી પ્રયત્નો વધારવા.
  • પારિવારિકવાતાવરણ:-લાભની આશા.પ્રતિકૂળતા દૂર થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • લગ્નઈચ્છુક :- અતિ અપેક્ષાથી અવરોધ.
  • પ્રેમીજનો:-આશંકાઓ છોડવી.
  • નોકરિયાત વર્ગ:-કસોટી થતી જણાય.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક સમસ્યાનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સ્વસ્થતા જાળવવી.લાભની તક.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫