05.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૦૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ

તિથિ :- સપ્તમી (સાતમ) ૨૮:૦૫ સુધી.

વાર :- મંગળવાર
નક્ષત્ર :-ઉત્તરાફાલ્ગુની ૧૮:૨૨ સુધી.

યોગ :- શોભન ૨૭:૦૧ સુધી

કરણ :- વિષ્ટિ ૧૬:૫૯ સુધી. બવ.

સૂર્યોદય :-૦૭:૧૮

સૂર્યાસ્ત :-૧૮:૧૦

ચંદ્ર રાશિ :- કન્યા

સૂર્ય રાશિ :- ધન

વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા જળવાઈ રહે.

લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળતો જણાય.

પ્રેમીજનો:- વાર્તામાં થી સાનુકૂળતા મેળવી શકો.

નોકરિયાત વર્ગ:- આપની કદર થતી જણાય.

વેપારીવર્ગ:-સૂઝબૂઝ સાનુકૂળતા વધારે.

પારિવારિકવાતાવરણ:- પ્રતિસ્પર્ધી થી ચિંતા નાણાભીડ રહે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૫

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- ધાર્યા કામમાં અવરોધ રહે.

લગ્નઈચ્છુક:-પ્રયત્નથી સાનુકૂળતા બને.

પ્રેમીજનો:- મનમુટાવની સંભાવના.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય સહયોગે ઓછી મહેનતનું કામ મળે.

વેપારીવર્ગ:-ધ્યેય તરફ આગળ વધી શકો.

પારિવારિકવાતાવરણ:- સામાજિક કામોમાં ધીરજ રાખવી.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક :- ૧

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ રહે.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે સમાધાન નથી ચલાવવું પડે.

વેપારીવર્ગ:-કાનૂની નિયમો ની ગુંચ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવન,પરિવારમાં સાનુકૂળતા રહે.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૩

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો રહે.

પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા યથાવત રહે.

વેપારી વર્ગ:-મુશ્કેલીમાં રાહત જણાય.

પારિવારિક વાતાવરણ:- શત્રુથી સાવધ રહેવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :- મુલાકાત માટે સારો સમય મળી રહે.

નોકરિયાત વર્ગ :- યોગ્યતાની નોકરી ના હોય તણાવ રહે.

વેપારીવર્ગ :-આર્થિક સમસ્યા સુધરતી જણાય.

પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય નો પ્રશ્ન સતાવે.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવન,વ્યવસાય,નોકરી માં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- સહયોગથી સાનુકૂળતા વધે.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:- ચોક્કસ આયોજન સારો વેપાર અપાવે.

પારિવારિક વાતાવરણ:-અકસ્માત,પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- ધીરજની કસોટી થતી જણાય.

પ્રેમીજનો:- પ્રયત્ન સફળ બનતાં જણાય.

નોકરિયાત વર્ગ:- સમાધાનકારી વલણ કામ લાગે.

વ્યાપારી વર્ગ:- કામકાજ અર્થે મુસાફરીની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા સુલજાવી શકો.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.

લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ અસર લાવે.

પ્રેમીજનો:-આપને સાનુકૂળતા પ્રાપ્ત થાય.

નોકરિયાતવર્ગ:- કામકાજ,નોકરીની ગૂંચ ઉકેલી શકો.

વેપારીવર્ગ:- મિત્રનો સહયોગ મળે.

પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ન ફાવે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- શુભ પ્રસંગનું આયોજન સંભવ.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો :- જીદ,મમત છોડવા.

નોકરિયાતવર્ગ :- મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:-બહારના વેપારમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- સામાજીક માન-સન્માન પ્રાપ્ત થાય.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત ની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:-એકાએક કોઈ પ્રપોઝ કરી શકે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અર્થે પ્રવાસ થઇ શકે.

વેપારીવર્ગ:- પ્રગતિ સફળતા સંભવ.

પારિવારિકવાતાવરણ:- સામાજિક કામમાં ધીરજથી આગળ વધવું.

શુભ રંગ :-જાંબલી

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-પ્રસંગ અંગે ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા શક્ય બને.

પ્રેમીજનો:- મનની વાત મહોરી ઊઠે.એકરાર સંભવ બને.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં ચડાવ-ઉતાર ચિંતાનું કારણ બને.

વેપારીવર્ગ:-આવક ઘટતી લાગે,ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- અંતઃકરણમાં અજંપો રહે.

શુભરંગ:- કેસરી

શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે યોગ મોડા હોવાની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.

પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ