જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આજે લગ્ન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળે

*તારીખ ૨૬-૦૧-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- નોમ ૨૮:૩૬ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- સ્વાતિ ૧૦:૦૭ સુધી.
  • *યોગ* :- ગંડ ૨૮:૦૯ સુધી
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૪
  • *ચંદ્ર રાશિ* :- તુલા ૨૭:૧૩ સુધી. વૃશ્ચિક.
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ગણરાજ્ય દિન.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અપેક્ષા યુક્ત સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન સંભવ બને.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ*:-વિશેષ સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-પ્રગતિકારક સંજોગ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ચિંતા હળવી બનતી જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-સમય પસાર કરવો.
  • *પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:- અવિચારી ખર્ચ ટાળવા.
  • *પારિવારિકવાતાવરણ*:- ધીરજ ની કસોટી થતી જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક ટેન્શન હળવું બને.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા યથાવત બની રહે.
  • *પ્રેમીજનો*:- સંજોગ વિપરિત બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આર્થિક કટોકટી બની રહે.
  • *વેપારીવર્ગ*:- કાર્ય સફળતાં માટે પ્રયત્ન વધારવા.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા મુક્તિ જણાય.
  • *લગ્નઈચ્છુક* :- માનસિક ઉદ્વેગ જણાય.
  • *પ્રેમીજનો*:- સંજોગ યથાવત જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- મુંજવણ દૂર થાય.
  • *વેપારી વર્ગ*:-પરેશાનીનો હલ મળી આવે.
  • *પારિવારિક વાતાવરણ*:- માનસિક અજંપો દૂર થાય.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- સકારાત્મક બનવુ.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્ય ભાર વધે.
  • *વેપારીવર્ગ* :- ધાર્યા વ્યવસાય માં અવરોધ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સાવધાની પૂર્વક ચિંતા નો બોજ હળવો બને.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત માં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બની રહે.
  • *વેપારીવર્ગ*:-કાર્ય સફળતા મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- ખર્ચ વ્યય નાં સંજોગ વધતા જણાય.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:નાણાંભીડ માં રાહત જણાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસર આંગણે વર્તાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-વિશેષ જવાબદારી રહે.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક વિપરિતતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતે સમસ્યા રહે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ જણાય.
  • *નોકરિયાતવર્ગ*:- સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા હળવી બને.સફળતા ની આશા રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૧

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસ નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો* :- સખતાઈ નાં સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ* :- સતત જવાબદારી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક કશ્મકશ બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૂંચ ઉકલતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા બની રહે.
  • *પ્રેમીજનો*:- ચિંતા બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય સાનુકૂળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ* :- જાબંલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા સુલજાવી શકો.
  • *લગ્નઈચ્છુક* :- સમય સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- કર્મચારી થી સહાનુભૂતિ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ સફરના સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- મિત્ર થી સહયોગ મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-સમસ્યા નો હલ મળી રહે.
  • *શુભરંગ*:- નિલો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- તણાવ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા ઉલજન રખાવે.
  • *પ્રેમીજનો*:- દેખરેખ માં સાવધાની વર્તવી.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી નો સહયોગ મળી રહે.
  • *વેપારી વર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-નિરાશા નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૬