જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આરોગ્ય અકસ્માત અંગે સજાગ રહેવું

*તારીખ-૧૮-૦૧-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- એકમ ૩૦:૫૫ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- પુષ્ય ૩૦:૪૩ સુધી.
  • *યોગ* :- વિષ્કુંભ ૧૬:૦૯ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૮
  • *ચંદ્ર રાશિ* :- કર્ક
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરિસ્થિતિ યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-અવરોધ ઊભા થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *વેપારીવર્ગ*:-ચિંતા ઉલજન ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:- સંપત્તિ વાહન અંગે ગૂંચવણ રહે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિપરીતતા વચ્ચે સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-શત્રુઓથી સાવધ રહેવું.
  • *પ્રેમીજનો*:- કાનૂની ગુંચ બને.
  • *નોકરિયાત વર્ગ*:-દ્વિધા યુક્ત દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:- આર્થિક પ્રશ્ન સતાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- અકસ્માત આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંવાદિતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-એકાએક સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-ચિંતા ઉલજન રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આપની કદર થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ના સંજોગ ટાળવા.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અતિ આવેશ ઉત્સાહમાં સંયમ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :- વિચારપૂર્વક વાત સ્વીકારવી.
  • *પ્રેમીજનો*:- અવૈધ સંબંધથી જાળવવું.
  • *નોકરિયાત વર્ગ*:-અનુભવ કામ આવે.
  • *વેપારી વર્ગ*:-મનને કાબુમાં રાખી નિર્ણય લેવો.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાનો ઉકેલ મળે.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
  • *લગ્નઈચ્છુક* :- આવેલી તક છૂટે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો* :-મિલન સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્યક્ષેત્રે સાવધાની વર્તવી.
  • *વેપારીવર્ગ* :-કર્મચારી સાથે સંવાદિતા સાંધવી.
  • *પારિવારિક વાતાવરણ*:-અનાયાસે પ્રવાસ મુસાફરી સંભાવના.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અક્કડ વલણ છોડવું.
  • *પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની સંભાવના પ્રબળ થાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અશાંતિ ચિંતાના વાદળો વિખરાય.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:-૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: પ્રશ્ન પેચીદો બને.
  • *લગ્નઈચ્છુક* :-સમયસરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:- સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્ર સરળતા રહે.
  • *વ્યાપારી વર્ગ*:લાભદાયી તક રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાણી વર્તનમાં સભાન રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- ભાગ્યનો સહયોગ મળે.
  • *પ્રેમીજનો*:- અવરોધ ઊભો થાય.
  • *નોકરિયાતવર્ગ*:-મહેનત ની કદર થાય.
  • *વેપારીવર્ગ*:-ખર્ચ-વ્યય પર ધ્યાન આપવું.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:-૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આવેશાત્મક સંજોગ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-વિઘ્ન વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો* :- સખ્તાઈ માં વધારો થાય.
  • *નોકરિયાતવર્ગ* :- તણાવ ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-આવક ઘટતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક તણાવ ચિંતાનો માહોલ રહે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુસાફરી ટાળવી.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- કાયદાકીય ગૂંચ પરેશાની વધારે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
  • *વેપારીવર્ગ*:-લેણદાર,સામાજિક સંજોગ ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:સમાધાનકારી વલણ કામ લાગે.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનના પ્રશ્ન ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *વેપારીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભ સફળતા અટકતા જણાય.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-પારિવારિક સહયોગથી નોકરી સુલભ બને.
  • *વેપારી વર્ગ*:- લાભની આશા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૬