વોટર આઈડી કાર્ડ થયું ડિજિટલ, 25 જાન્યુઆરી સુધી જ કરી શકાશે ડાઉનલોડ, જાણો તમામ જાણકારી

25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સયમે મતદાતાની સૂચિમાં નામ નોંધાવનારા મતદાતાઓ 25-31 જાન્યુઆરીના સમયે એક ફેબ્રુઆરી બાદ તમામ મતદાતા ઈ મતદાતા ઓળખપત્રને ડાઉનલોડ કરી શકે છે. ઈ વોટર કાર્ડને મતદાતા વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ કે વેબસાઈટથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

વોટર પોર્ટલ પર રજિસ્ટર કે લોગ ઈન કરો

image source

ઈપીક નંબરની મદદથી કે પછી ફોર્મ રેફરન્સ નંબરને ભરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે તે પણ અહીં લખો. આ પછી ઈ- ઈપીકને ડાઉનલોડ કરી લો.

image source

જો તમને આ બાબતે કોઈ પણ ફરિયાદ હોય તો તમે 1950 પર ફોન કરી શકો છો. જિલ્લા પ્રશાસને જાહેર કરેલી સૂચનામાં કહેવાયુ છે કે આમ છતાં તમને ઈ વોટર કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલી કે પરેશાની છે અને તમને મદદની જરૂર છે તો તમે ટોલ ફ્રી નંબર 1950 પર કોલ કરી શકો છો. અહીંથી તમને તમામ જરૂરી મદદ કોઈ પણ સમયે મળી રહે છે.

image source

પૂર્વી સિંહભૂમ જિલ્લા પ્રશાસનની તરફથી 25 જાન્યુઆરીએ સાકચીના રવિન્દ્ર ભવનમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કાર્યક્રમનું આયોજન કરાશે. આ કાર્યક્રમમાં અનેક કામ થશે. નિબંધ, પેન્ટિંગ, શેરી નાટકની મદદથી વિદ્યાર્થીઓ મનોરંજન કરશે. જિલ્લા પ્રશાસને મતદાતાઓને જાગૃત કરવાનું કામ પણ કરવાનું નક્કી કર્યું છે જેથી કોઈ પણ મતદાતા તેનાથી વંચિત ન રહે.

image source

ડિજિટલ વોટર આઈડી કાર્ડ મેળવવા માટે આ કામ થયેલું હોવું જરૂરી છે. તમે સરળતાથી તેને પોતાના મોબાઈલ પર ડાઉનલોડ કરી શકો. વોટર કાર્ડના ડિજિટલ થયા બાદ તેના પર તમારો ફોટો પણ સ્પષ્ટ નજર આવશે પણ આ માટે તમારે ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારું નામ મતદાતા યાદીમાં જોડાયેલું હોવુ જોઈએ. તમારા પ્રયાસો બાદ પણ તમે મતદાતા યાદીમાં તમારું નામ શોધી શકતા નથી તો તમે નિર્વાચન આયોગના ટોલફ્રી નંબર 1800111950 અથવા 1950 પર વાત કરી શકો છો.

image source

આજકાલ તો વોટર આઈડી કાર્ડ પણ એક જરૂરી ડોક્યૂમેન્ટ બની ગયું છે. તમે તેને તમારી સાથે રાખો તે જરૂરી છે. કોઈપણ બેંકના જરૂરી કામ હોય કે પછી ટેક્સ સંબંધિત કામ, વેક્સીનેશનમાં તો ખાસ વોટર આઈડી કાર્ડની માહિતી માંગવામાં આવે છે. તો તમે પણ તમારું કાર્ડ જલ્દી જ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો તે આવશ્યક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત