03.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૬-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- નોમ ૨૬:૨૫ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૧૮:૩૬ સુધી.
  • યોગ :- પ્રીતિ ૨૬:૨૫ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૧૫
  • ચંદ્ર રાશિ :- કુંભ ૧૨:૦૯ સુધી. મીન.
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા,બપોરબાદ પ્રવાસ.
  • લગ્નઈચ્છુક :-તક ચૂક્યા તો પસ્તાશો.
  • પ્રેમીજનો:- ચિંતા-વિટંબણા ‌‌અનુભવાય.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી છોડી ન શકો.
  • વેપારીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-બપોર બાદ રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો:-બપોરબાદ સાનુકૂળતાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- કસોટી થતી જણાય.
  • વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનનાં પ્રશ્નો સતાવે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:- મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-બપોરબાદ સાનુકૂળ જણાશે.
  • વેપારીવર્ગ:- કસોટી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-બપોરબાદ પ્રયત્ન સફળ બને.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૫

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-મધ્યાહન બાદ ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:- ભૂલના સંજોગ.સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.
  • વેપારી વર્ગ:-ભાગ્યયોગે સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:- ઉલજન ચિંતા યથાવત રહે.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનનાં પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :- તક સરકતી જણાય.
  • પ્રેમીજનો :- મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ :- કસોટીયુક્ત સમય.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયીક પ્રશ્ન સતાવે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- બપોરબાદ સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-બપોરબાદ રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો:-સાવચેતીના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- જવાબદારીના સંજોગ વધે.
  • વેપારીવર્ગ:-લેણદારોનો તકાદો વધે.
  • પારિવારિક વાતાવરણ:- ચિંતા વ્યથા યુક્ત સમય.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-વિપરિતતા બનતી જણાય.
  • પ્રેમીજનો:- સંજોગ સરકતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:હરીફથી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય નાથવા.આર્થિક સંકડામણ.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- બપોરબાદ સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:- સારી નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-ભાગીદારી/સામાજિકતા માં સાવધ રહેવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા બનેલી રહે.
  • પ્રેમીજનો :- અવરોધ ના સંજોગ.
  • નોકરિયાતવર્ગ :- બપોર બાદ સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:- બપોરબાદ સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-વિઘ્નનો અનુભવ થાય.
  • શુભરંગ:- સફેદ
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-જીદ્દી થવાથી વાત વણસે.
  • પ્રેમીજનો:- અક્કડ વલણથી અંતરાય.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-સમસ્યા બનેલી રહે.
  • પારિવારિકવાતાવરણ:-ખોટા ખર્ચ વ્યય ટાળવા.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- મધ્યાહન બાદ સમસ્યાનું સમાધાન મળે.
  • લગ્નઈચ્છુક :- તક સરકે નહિ તે જોજો.
  • પ્રેમીજનો:- મત મતાંતર ટાળવા.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસ,મુસાફરી થઈ શકે.
  • વેપારીવર્ગ:- ઉલજણ ચિંતા હટતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-આપના પ્રયત્નો એળે ન જાય તે જોવું.
  • શુભરંગ:- ૨
  • શુભઅંક:- નીલો

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :- બપોરબાદ સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મિલન મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:- સફળતાની તક સર્જાય.
  • વેપારી વર્ગ:- અવરોધ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્ન હલ થાય.ચિંતા હળવી લાગે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ