જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને વ્યવસાયમાં સુધારો જણાય

*તારીખ-૨૨-૧૧-૨૦૨૧સોમ વાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ ૨૨:૨૮ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- મૃગશીર્ષ ૧૦:૪૪ સુધી.
  • *યોગ* :- સાધ્ય ૩૦:૪૫ સુધી.
  • *કરણ* :- વણીજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૫
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
  • *ચંદ્ર રાશિ* :- મિથુન
  • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નેગેટીવ વિચારથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-માંગલીક પ્રસંગનું આયોજન સંભવ થતું જણાય.
  • *પ્રેમીજનો*:- વિરહના સંજોગ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-સખત જવાબદારીનાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સંજોગ સુધરતાં જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- મનોવ્યથા ચિંતા દૂર થતા જણાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ના સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબનાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ રહી શકે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણીના સંજોગ સુધરે.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજીક સંજોગમાં સાવચેત રહેવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રસન્નતા ઉલ્લાસ ભર્યા સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-માંગલીક પ્રસંગના સંજોગ આગળ વધે.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ભાગ્ય યોગે નોકરીના મળે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-જાત પર નિર્ભર રહેવું હિતાવહ.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં મતભેદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધનાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- જીદ મમતથી અવરોધ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ધંધાનાં ક્ષેત્રે સાવધાની રાખવી.
  • *વેપારી વર્ગ*:-પ્રગતિકારક કાર્ય રચના થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આવકના સંજોગ સુધરે આરોગ્ય જાળવવું.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની ગૂંચવણ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- મુલાકાતનાં સફળ રહે.
  • *નોકરિયાત વર્ગ* :-પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકો.
  • *વેપારીવર્ગ* :-ધારેલા પ્રયત્નો સફળ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મહેમાનનું આગમન સંભવ બને.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં આનંદ ઉલ્લાસનાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-અવરોધનાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરીનાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉન્નતિનાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:વાણીવર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સારા સંજોગો સર્જાતા જણાય.
  • *પ્રેમીજનો*:- સાનુકુળ મિલન મુલાકાત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આવકની સમસ્યા વર્તાય.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક ઉલજન બનેલી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ધર્મકાર્ય નાં સંજોગ/પ્રગતિકારક તક મળે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ યુક્ત દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતાનાં સંજોગ વર્તાય.
  • *પ્રેમીજનો*:- લવ મેરેજનાં સંજોગ જણાય.
  • *નોકરિયાતવર્ગ*:- પદોન્નતી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક બાબતનો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મન પરના બોજને હળવો કરવો.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસમાં દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-શુભ યોગ બની રહે.
  • *પ્રેમીજનો* :- સાનુકૂળતા સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ* :- નોકરી/કામકાજ અર્થે સફળતાનાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળતા બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાનો બોજ હળવો બને.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા સુધરતી જણાય.
  • *પ્રેમીજનો*:- ગુચંવણનાં સંજોગ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક લાભનાં/તકનાં સંજોગ બની રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ થી દુર રેહવું.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીતતા બનતી જણાય.
  • *પ્રેમીજનો*:-મનોભાર વિસામણનાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યસ્થળે ઉલજનનાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- માનસિક તંગદિલીનાં સંજોગ બની શકે.
  • *પારિવારિકવાતાવરણ*:-અણગમતી સ્થિતિ હોય ધીરજ ધરવી.
  • *શુભરંગ*:- ભુરો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન પારિવારીક મિલનના સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :- કેટલાક પ્રશ્નો વિલંબ રખાવે.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સારી નોકરીનાં સંજોગ બને.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયમાં સુધારો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભદાયી તકનાં સંજોગ સર્જાય.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૫