આજે અનેક રાશિના લોકોએ કરવો પડશે આર્થિક સંકટનો સામનો, જાણો તમામ રાશિનું બુધવારનું રાશિફળ
તારીખ- ૨૯-૯-૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- આઠમ ૨૦:૩૧ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- આર્દ્રા
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૩૦
- સૂર્યાસ્ત :-૧૮:૨૮
- ચંદ્ર રાશિ :- મિથુન
- સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ આઠમ નું શ્રાદ્ધ, કાલાષ્ટમી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન ગોઠવાય.
- લગ્નઈચ્છુક :-અક્કડ વલણ થી ચિંતા રહે.
- પ્રેમીજનો:-અવરોધ બનેલો રહે.
- નોકરિયાત વર્ગ:-સંજોગ સાનુકુળ બને.
- વેપારીવર્ગ:-નાણાંભીડ ના સંજોગ બને.
- પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા રહે.
- લગ્નઈચ્છુક :અવરોધ થી તણાવ બને.
- પ્રેમીજનો:- કસોટી થતી જણાય.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- વેપારીવર્ગ:-ઉઘરાણી આવક ના સંજોગ બની રહે.
- પારિવારિકવાતાવરણ:-ચિંતા ઉચાટ માં ધીરજ રાખવી
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક :- ૮
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- વ્યથા ચિંતા દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :- સાનુકુળ સંજોગ બની રહે.
- પ્રેમીજનો:- સાનુકૂળ તક મળી રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્ય યોજના ના સંજોગ બની રહે.
- વેપારીવર્ગ:- કામમા વિલંબ રહે.
- પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ શક્ય બની રહે.
- શુભરંગ:- લીલો
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ કલેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :- વધુ પ્રયત્નો જાળવવા.
- પ્રેમીજનો:- મુંજવણી ના સંજોગ બનેલા રહે.
- નોકરિયાત વર્ગ:- પરદેશ ના કામ ના સંજોગ બને.
- વેપારી વર્ગ:-પરદેશ ના કામમાં સાનુકૂળતા બને.
- પારિવારિક વાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ઉપાધિ ની સમસ્યા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- પ્રેમીજનો :- પ્રવાસ ના સંજોગ બને.
- નોકરિયાત વર્ગ :- તણાવ ના સંજોગ બની રહે.
- વેપારીવર્ગ :- લાભ ની બાબત માં વિઘ્નના સંજોગ બને.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા ની કેટલીક સમસ્યા રહે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામમાં ધ્યાન રાખવું.
- લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ ન બને.
- પ્રેમીજનો:-મૂંઝવણ ભર્યો માહોલ રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા નોકરી ના સંજોગ રહે.
- વેપારીવર્ગ:-સાનુકૂળ સફળતા ની તક મળે.
- પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ બનતા જણાય.
- શુભ રંગ:- ગ્રે
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ધીરજ ની કસોટી થતી જણાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન અસફળતા થતાં જણાય.
- પ્રેમીજનો:- ભાગ્યયોગે મુલાકાત સંભવ બને.
- નોકરિયાત વર્ગ:-જવાબદારી પર પૂરતું ધ્યાન રાખવું.
- વ્યાપારી વર્ગ:અવરોધ યથાવત રહે.
- પારિવારિક વાતાવરણ:-મુંજવતા પ્રશ્ન નો હલ મળી શકે.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:-૭
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :-વિલંબ ના સંજોગ જણાય.
- પ્રેમીજનો:-અક્કડ વલણ થી અણબનાવ બની શકે.
- નોકરિયાતવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
- વેપારીવર્ગ:-ખર્ચ વ્યય ના સંજોગ બને.
- પારિવારિક વાતાવરણ:-ઉતાવળ થી કામ બગડી શકે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવન માં પ્રશ્ન સતાવે.
- લગ્નઈચ્છુક :-અવસર ના સંજોગ બને.
- પ્રેમીજનો :-સાનુકૂળ મુલાકાત સંભવ બની શકે.
- નોકરિયાતવર્ગ :-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
- વેપારીવર્ગ:-વ્યાજ હપ્તા નું ચુકવણું ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:-આવક કર્જ ચુકવવામાં જતી જણાય.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- મુંજવણ બનેલી રહે.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા બને.
- પ્રેમીજનો:-મુલાકાત વ્યર્થ રહે.
- નોકરિયાત વર્ગ:-સમસ્યા યથાવત રહે.
- વેપારીવર્ગ:-તક સંજોગ બને.
- પારિવારિકવાતાવરણ:-અંત:કરણ માં અજંપો રહે.લાભ ની આશા રહે.
- શુભ રંગ :- ભૂરો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થતી જણાય
- પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત રહે.
- નોકરિયાત વર્ગ:-કામ વિપરીત રહે.ઉલ્જન રહે
- વેપારીવર્ગ:-લાભ ની તક સરકતી જણાય.
- પારિવારિકવાતાવરણ:-વિલંબિત સંજોગ જણાય. પ્રયત્નો કામ લાગે.
- શુભરંગ:- નીલો
- શુભઅંક:-૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ અસફળ બને.
- લગ્નઈચ્છુક :- વિલંબ ના સંજોગ રહે.
- પ્રેમીજનો:-છલ કપટ થી સાવધાન રહેવું.
- નોકરિયાત વર્ગ:- ચિંતા ઉપજતી રહે.
- વેપારી વર્ગ:- લાભ ના સંજોગ રહે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થતી જણાય.
- શુભ રંગ પોપટી
- શુભ અંક:-૮