બુધવારે મેષરાશિના લોકોને મહત્વના કામ રહશે પ્ર્તિકુળતા જાણો ૧૨ રાશિનુ રાશિફળ

તારીખ ૦૧-૦૮-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- દશમ ૩૦:૨૩ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ ૧૨:૩૫ સુધી.
  • યોગ :- વજ્ર ૦૯:૩૯ સુધી.
  • કરણ :-વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૨૩
  • સૂર્યાસ્ત :-૧૮:૫૪
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

બુધ પૂજન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ના આપે.
  • પ્રેમીજનો:-મત મતાંતર રહે.
  • નોકરિયાત વર્ગ:-કામ સખત મહેનત માંગી લે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા બને.
  • પારિવારિકવાતાવરણ:- મહત્ત્વના કામમાં પ્રતિકૂળતા રહે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-સત્વરે અવસર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:- આશંકાઓ છોડવી.
  • નોકરિયાત વર્ગ:- આવક સુધરે પગાર વધવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-આવકમાં વધારો થાય.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સમયનો સાથ મળે.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા એ મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-લાભદાયી તક મળે.
  • વેપારીવર્ગ:-સંજોગ સારા ગોઠવાતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • શુભરંગ:- વાદળી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણભર્યા સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધો ઊભા થાય.
  • પ્રેમીજનો:-શંકા-કુશંકા ઊભી થાય.
  • નોકરિયાત વર્ગ:-ખર્ચ મા વૃદ્ધિ થાય.
  • વેપારી વર્ગ:-રોકાણ કરવાની ઈચ્છા જણાય.
  • પારિવારિક વાતાવરણ:- ચિંતા ઉચાટ રહે.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-અકળામણ યુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વધે.
  • પ્રેમીજનો :- મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ :-વિપરીત સંજોગો રહે.
  • વેપારીવર્ગ :-મુશ્કેલી પાર કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સાથ-સહકાર મળે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-અવરોધો ઊભા થાય.
  • પ્રેમીજનો:-સમજદારી સાનુકૂળતા અપાવે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-ઉન્નતી પ્રગતિના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મહેનતનું ફળ મળે.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વ્યાપારી વર્ગ: ભાગ્ય યોગે પરિસ્થિતિ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- તંગદિલી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુઓથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:- તણાવ સર્જાય.
  • નોકરિયાતવર્ગ:- પ્રમોશનની સંભાવના.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સકારાત્મકતા વધે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી જણાઈ.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં સાનુકૂળતા બને.
  • નોકરિયાતવર્ગ :-નવી નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ નો સાથ લઈ શકો.
  • વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-ભાગીદારીમાં સાવચેતી આગળ વધવું.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક વાતાવરણ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- સ્થિર નોકરીના પ્રશ્નો સતાવે.
  • વેપારીવર્ગ:-ઉલજન છૂટતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક: ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકે.
  • પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
  • વેપારી વર્ગ:- મહત્ત્વના કામકાજ સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-અક્કડ વલણથી ગૂંચવણ જણાય.
  • શુભ રંગ :-નારંગી
  • શુભ અંક:-૩