જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો બિઝનેસમાં આગળ વધશે તો સફળ થશે

*તારીખ-૩૦-૦૩-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- તેરસ ૧૩:૨૧ સુધી.
*નક્ષત્ર* :- શતતારા ૧૦:૫૦ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- શુભ ૧૩:૦૩ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૬:૩૫
*સૂર્યાસ્ત* :-૧૮:૫૧
*ચંદ્ર રાશિ* :- કુંભ ૨૮:૩૪ સુધી. મીન.
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નૂતન ગ્રહ આવાસ નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન સંભવ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
*વેપારીવર્ગ*:-વ્યસ્તતા થી સાનુકૂળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- સ્નેહી મિત્ર ની મદદ થી સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-આંગણે અવસર સંભવ.
*પ્રેમીજનો*:-મુંજવણ હલ થાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિની તક મળે.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી નાં સંજોગ બને.
*પારિવારિકવાતાવરણ*:- ગ્રહ જીવનમા પારીવારીક આનંદ ઉલ્લાસ નાં સંજોગ રહે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- આરોગ્ય અંગે ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ બઢતી જણાય.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી નાં સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય પડવા વાગવાથી સંભાળવું.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા ની આશા બની રહે.
*પ્રેમીજનો*:- મિલન અંગે વિલંબ વર્તાય.
*નોકરિયાત વર્ગ*:- વિવાદિત સમસ્યા ટાળવી.
*વેપારી વર્ગ*:-નાણાભીડ માં રાહત જણાય.
*પારિવારિક વાતાવરણ*:- આરોગ્ય અંગે ચિંતા ઉલજન રહે.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- સામાજિક પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ રહે.
*પ્રેમીજનો* :-મુંજવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ* :-નિરાશા છોડવી.
*વેપારીવર્ગ* :-જતું કરી સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-નિરાશા અશાંતિ માં રાહત નાં સંજોગ રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંવાદિતા જાળવવી.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નો હલ મળી રહે.
*પ્રેમીજનો*:-મિલન મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- મુંજવણ ચિંતા બની રહે.
*વેપારીવર્ગ*:-વ્યસ્તતા માંગ વધે.
*પારિવારિક વાતાવરણ*:- ધીરજ નાં ફળ મીઠાં.
*શુભ રંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહ કલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ યથાવત રહે.
*પ્રેમીજનો*:- પ્રપોઝ કરી શકો.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા હલ થાય.
*વ્યાપારી વર્ગ*:હરીફની કારી ફાવે નહીં.
*પારિવારિક વાતાવરણ*:-ધર્મકાર્ય નાં સંજોગ રહે.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક ઘર્ષણ નાં દિવસો હટતા જણાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબ યથાવત બની રહે.
*પ્રેમીજનો*:- ઈગો થી મિલન વિલંબ થાય.
*નોકરિયાતવર્ગ*:- ઉપરી નો સહયોગ મળે.
*વેપારીવર્ગ*:- ઉન્નતિ નવું સાહસ
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સ્વાથ્યય અંગે સાવધ રહેવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનની સમસ્યા હલ કરવી.
*લગ્નઈચ્છુક* :-વિલંબ માં સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ* :- સાનુકૂળ કાર્ય ભાર વધે.
*વેપારીવર્ગ*:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી થાય.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવન માં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સરકે નહી તે જોવું.
*પ્રેમીજનો*:- છલથી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:-વિશેષ આવકના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-આવક કર્જ ઋણ મળી રહે.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સામાજિક તેમજ ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- ચિંતા મુજવણ હટે.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત સરળ રહે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યસ્થળ/નોકરી બદલાતી જણાય.
*વેપારીવર્ગ*:- સાનુકૂળતા વધે.
*પારિવારિકવાતાવરણ*:-મહત્વના પ્રશ્નો અંગે સાનુકૂળતા રહે.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સુઝબુઝ થી ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :- ઇગો દૂર કરી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- આશંકા અવરોધ રખાવે.
*નોકરિયાત વર્ગ*:- લાભ ની આશા રહે.
*વેપારી વર્ગ*:- ખર્ચ વ્યય થી સંભાળવું.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો વ્યર્થ ન બને તે જોવું.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬