જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને ચિંતાના વાદળો દૂર થતાં જણાય

*તારીખ-૩૦-૧૦-૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- નોમ ૧૪:૪૪ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- આશ્લેષા ૧૨:૫૧ સુધી.
  • *યોગ* :- શુક્લ ૨૪:૫૯ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૧
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૩
  • *ચંદ્ર રાશિ* :- કર્ક ૧૨:૫૧ સુધી. સિંહ
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સ્વજન થી વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- ધીરજ ધરવી જરૂરી.
  • *નોકરિયાત વર્ગ*:-કાનૂની ગુંચ ની સંભાવનાં.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક કામમાં પ્રગતિ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યા હલ કરી શકો.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- છલ થી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:- હરિફ સાથી કર્મચારી થી સંભાળવું.
  • *વેપારીવર્ગ*:- સાનુકૂળતાથી લાભની તક મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- કાર્ય લાભ વિલંબિત વિવાદ થી દૂર રહો.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા હલ થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- અતિસ્વમાન છોડવુ.
  • *પ્રેમીજનો*:- વિલંબ અજંપો રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-લાભની આશા જણાય.
  • *વેપારીવર્ગ*:- પ્રવૃતિશીલ રેહવું.
  • *પારિવારિક વાતાવરણ*:-વિશ્વાસે ન ચાલવું.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક સ્વસ્થતા સાનુકૂળતા અપાવે.
  • *લગ્નઈચ્છુક* :-કેટલાક સમાધાન સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:-ભરોસો ભારે ન પડે તે વિચારવું.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રમોશન ના સંજોગ બને.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયિક વાતો અંગે ઘ્યાન આપવું.
  • *પારિવારિક વાતાવરણ*:- સામાજિક સંજોગ સુધરતાં લાગે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બનતા વર્તાય.
  • *પ્રેમીજનો* :- નજરબંધી નાં સંજોગ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ* :- કેટલીક પ્રતિકૂળતા ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ* :- સાનુકૂળ સફર નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવૃતિશીલતા સાનુકૂળ અપાવે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૯

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:-કાનૂની અવરોધ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ક્ષેત્રે સકારાત્મક બનવુ.
  • *વેપારીવર્ગ*:-આવક ના સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:- સકારાત્મકતા થી પ્રયત્નો સફળ બને.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનનો પ્રશ્ન પેચીદો બને.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ જણાય.
  • *પ્રેમીજનો*:- વિલંબથી મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-અવરોધ ના સંજોગ બને.
  • *વ્યાપારી વર્ગ*:કેટલીક સમસ્યાઓ વિલંબ રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ દૂર થતા જણાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-જીદ મમત છોડવા.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા યુક્ત વાત જણાય.
  • *પ્રેમીજનો*:-છલ કપટ ની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ*:-સારી નોકરી સંભવ બને.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય અર્થે પ્રવાસની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુની કારી ચાલે નહીં.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કસોટી યુક્ત સમય રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા સુધરતી જણાય.
  • *પ્રેમીજનો* :- મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રતિકૂળતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પડવા-વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય સફળ રહે.
  • *લગ્નઈચ્છુક* :-પાત્રની યોગ્યતા ચકાસવી.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-આપસી મતમતાંતર રહે.
  • *વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • *શુભ રંગ* :-વાદળી
  • *શુભ અંક*: ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- મુશ્કેલીનો ઉપાય મળતો જણાય.
  • *પ્રેમીજનો*:- દિવસ શુભ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજમાં આવેશ ગુસ્સો ટાળવા.
  • *વેપારીવર્ગ*:-ઉઘરાણી પ્રાપ્ત કરી શકો.
  • *પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભઅંક*:-૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ઉંમર અભ્યાસ નો તફાવત રહે
  • *પ્રેમીજનો*:- મૂંઝવણ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:- સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યુ કામ અટકતું લાગે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૫