જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને દાવ પેચ રમાશે કે પછી અધુરા રહેશે

*તારીખ ૧૪-૦૧-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- બારસ ૨૨:૨૧ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- રોહિણી ૨૦:૧૯ સુધી.
  • *યોગ* :- શુક્લ ૧૩:૩૬ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૬
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ
  • *સૂર્ય રાશિ* :- ધન ૧૪:૩૦ સુધી. મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* મકર સક્રાંતિ પુણ્યકાળ ૧૪:૩૦ થી સૂર્યાસ્ત. ધનુર્માસ સમાપ્તિ, મકરાદિસ્નાન, તૈલ સંક્રાંતિ,પોંગલ (દક્ષિણ ભારત).

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ધારણા મુજબ ન થાય.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળતા યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિકારક તક મળે.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.
  • *પારિવારિકવાતાવરણ*:- તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં મૂંઝવણ દૂર કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ.
  • *પ્રેમીજનો*:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- આવક ઘટતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- આપના પ્રયત્નો સફળ બનતા જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ ની સમસ્યા.
  • *પ્રેમીજનો*:-પર્યટન સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય લાભ વિલંબિત લાગે.
  • *વેપારીવર્ગ*:- ખર્ચ-ખરીદી નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાકીય મુશ્કેલી જણાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • *લગ્નઈચ્છુક* :-તક સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતાનો બોજ હળવો બને.
  • *વેપારી વર્ગ*:-માનસિક અકળામણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભદાયી તક/સંજોગ સર્જાય.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- અંગત મુશ્કેલી હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- મુશ્કેલીનો ઉપાય મળે.
  • *પ્રેમીજનો* :- તણાવ દુર થાય.
  • *નોકરિયાત વર્ગ* :- બોજ હળવો બને.
  • *વેપારીવર્ગ* :-લાભની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ હટે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- વિવાદ ટાળવો.
  • *પ્રેમીજનો*:આશાસ્પદ સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-બેદરકારી ટાળવી.
  • *વેપારીવર્ગ*:-કસોટી કારક સમય.
  • *પારિવારિક વાતાવરણ*:-હાથ ધરેલા કાર્યો આગળ વધારવા.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ચિંતા ઉચાટ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરથી તણાવ રહે.
  • *વ્યાપારી વર્ગ*:મહેનત નું ફળ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્ન ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબીક પારિવારિક સમસ્યાઓ રહે.
  • *લગ્નઈચ્છુક* :- પરિસ્થિતિ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- વિલંબ રહે.
  • *નોકરિયાતવર્ગ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
  • *વેપારીવર્ગ*:-સ્થિતિ અનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગમાં સાવધ રહેવું.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રશ્ન હલ થઈ શકે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગો વિપરીત બને.
  • *પ્રેમીજનો* :- વિરહની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ* :-હળવું વાતાવરણ સર્જાય.
  • *વેપારીવર્ગ*:-તણાવમાં રાહત થાય.
  • *પારિવારિક વાતાવરણ*:અંતઃકરણમાં અજંપો રહે.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળ દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:-ચિંતા માં આંશિક રાહત મળે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ/પદોન્નતિની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-અકળામણ દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવતા પ્રશ્નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- ધાર્યું થાય નહીં.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા બને.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતાના વાદળો દૂર થાય.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાથ ના આપે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-નવી નોકરીની સંભાવના.
  • *વેપારી વર્ગ*:- સાનુકૂળ સંજોગો.
  • *પારિવારિક વાતાવરણ*:લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૬