જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને વાત આગળ વધતી જણાય

*તારીખ ૦૭-૦૧-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- પાંચમ ૧૧:૧૪ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૩૦:૨૧ સુધી.
  • *યોગ* :- વ્યતિપાત ૧૩:૧૪ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૧
  • *ચંદ્ર રાશિ* :- કુંભ ૨૪:૧૮ સુધી. મીન
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૂંચવણ હોય ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા ઉલજન દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માટે યોગ્ય સ્થળ અને સમય મળી રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં જવાબદારી વધવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-આપને વેપારમાં કાર્યક્ષેત્રેની વૃદ્ધિની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:- પોતાના કાર્ય અને ધીરજપૂર્વક વેગ આપવો.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-બોલચાલ વાણી-વર્તનમાં સંયમપૂર્વક વર્તવું.
  • *લગ્નઈચ્છુક* :-થોડી ધીરજ આપના માટે શુભ સમાચાર અપાવે.
  • *પ્રેમીજનો*:- આપના પ્રયત્નોથી મુલાકાત સંભવ બને.
  • *નોકરિયાત વર્ગ*:- નવી નોકરી અથવા ફેરબદલ માં સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:- વેપાર અંગે નવા ફેરફારની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:- મનમુટાવ ઉકેલવાના પ્રયત્ન કરવા.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક* : ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આપની તબિયત અંગે સજાગ રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-વાતોમાં સાનુકૂળતા બનતી જણાય.
  • *પ્રેમીજનો*:- ધીરજથી સાનુકૂળતા સાંપડે.
  • *નોકરિયાત વર્ગ*:- પરિવારના સહયોગથી સારી નોકરી મળવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-નાણાંકીય વ્યવહારોમાં ધ્યાન રાખવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય જાળવવું.સમાધાન શક્ય બને.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહ નું ટેન્શન દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માટે ધીરજથી આગળ વધવું.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં બઢતીની સંભાવના.
  • *વેપારી વર્ગ*:-નવા કામ દ્વિધાયુક્ત રહે તે સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:- સંતાનના ભાવિ અભ્યાસ અંગે ચિંતાનું આવરણ રહે.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ઘરના રીપેરીંગની ચર્ચા વિચારણા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહની વાતમાં થોડા અંતરાય બાદ સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો* :- ચિંતાનું આવરણ બનેલું રહે.
  • *નોકરિયાત વર્ગ* :- કામકાજ અંગે સંભવતઃ મુસાફરી થાય.
  • *વેપારીવર્ગ* :- નવા સમીકરણોથી સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- ધાર્મિક પ્રસંગની સંભાવના.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા થી આનંદ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- લાભની સંભાવના.ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આપની મહેનત નું ફળ મળતું જણાય.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અગમ્ય કારણોસર ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહની વાત અંગે અકળામણ દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત માટે યોગ્ય તક મળે.
  • *નોકરિયાત વર્ગ*:- સૂઝબૂઝથી કામ સંભાળી લેવું.
  • *વ્યાપારી વર્ગ*:- આર્થિક આયોજનમાં ધ્યાન રાખવું.
  • *પારિવારિક વાતાવરણ*:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.
  • *શુભ રંગ*:- ભૂરો
  • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- બેચેની અકળામણ હોય ધીરજ રાખવી.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજથી સમય પસાર કરવો.
  • *પ્રેમીજનો*:- વિલંબથી મિલન થવાની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ*:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • *વેપારીવર્ગ*:- નકામી ની સફર કરવા કરતા ધીરજ રાખવી.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આર્થિક સમસ્યાથી ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- વિવાહની વાતચીતમાં સરળતા જણાય.
  • *પ્રેમીજનો* :-આપના અનુકૂળ સમયે મિલન-મુલાકાત શક્ય.
  • *નોકરિયાતવર્ગ* :-કાર્યસ્થળે વિવાદ દૂર કરવો.
  • *વેપારીવર્ગ*:- સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:- હિતશત્રુથી તથા શત્રુથી સાવધ રહેવું.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- નવા મકાન વાહનની ખરીદી ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-અકળામણ દૂર થતાં રાહત જણાય.
  • *પ્રેમીજનો*:-સખ્તાઈ મુલાકાતમાં વિઘ્ન રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:- આર્થિક પ્રશ્ન હલ થતા ચિંતા દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • *શુભ રંગ* :- જાંબલી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અનિશ્ચિતતા બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :-આપના પ્રયત્નો સાનુકૂળ રહે.
  • *પ્રેમીજનો*:-શંકા-કુશંકા સંબંધો પર અસર કરે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યસ્થળે કાર્યભાર સાથે આર્થિક તંગી પરેશાની રખાવે.
  • *વેપારીવર્ગ*:-નાણાકીય વ્યવહારો માં ધ્યાન રાખવું.
  • *પારિવારિકવાતાવરણ*:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મન અને ગુસ્સા પર કાબૂ રાખવો હિતાવહ.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નથી સાનુકૂળતા પ્રાપ્ત થશે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત માટે યોગ્ય સમય,તક મળે.
  • *નોકરિયાત વર્ગ*:- ધીરજ રાખી પસાર સમય કરવો.
  • *વેપારી વર્ગ*:- મિત્ર,સ્નેહીનો સહયોગ સાંપડે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક તથા સામાજિક કામમાં સાનુકૂળતા રહે.
  • *શુભ રંગ* :- સફેદ
  • *શુભ અંક*:- ૮