શુક્રવારે જાણૉ દેવીલક્ષ્મી કોની પર રહશે મહેરબાન અને કોને થશે નુકશાન જાણૉ આજનુ રાશિફળા

તારીખ ૨૦-૦૮-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- તેરસ ૨૦:૫૨ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૨૧:૨૬ સુધી.
  • યોગ :- આયુષ્માન ૧૫:૩૨ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૦
  • સૂર્યાસ્ત :-૧૯:૦૪
  • ચંદ્ર રાશિ :- મકર
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

જીવંતિકા પૂજન,વરદ લક્ષ્મી વ્રત, આખેટક ત્રયોદશી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સમય સરકે.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવની સંભાવના.
  • વેપારીવર્ગ:-સાવચેતી પૂર્વક કામ કરવા.
  • પારિવારિકવાતાવરણ:- કેટલીક વિપરીત સંભાવનાઓ બને.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-થોડી સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-વિલંબના સંજોગ જણાય.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:- માનસિક વ્યગ્રતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- કેટલીક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના સંજોગ જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • પ્રેમીજનો:- અવરોધ ના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગો બને.
  • વેપારીવર્ગ:-આર્થિક વિટંબણા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-સાવચેતીથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- છલ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • વેપારી વર્ગ:- ચુકવણા ની સમસ્યા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સાવચેતી પૂર્વક નો વ્યવહાર જરૂરી.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થતાં જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકે.
  • પ્રેમીજનો :-આશા ફળતી જણાય.
  • નોકરિયાત વર્ગ :-મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારીવર્ગ :-બેદરકારી છોડવી.
  • પારિવારિક વાતાવરણ:-હરીફ થી સાવચેત રહેવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-ચોકસાઈ પૂર્વક આગળ વધવું.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-આપસી મતમતાંતર ટાળવા.
  • વેપારીવર્ગ:-સાવધાની પૂર્વક રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-ગૃહ ના પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર સંભવ.
  • પ્રેમીજનો:- યોગ્ય તક મળી શકે.
  • નોકરિયાત વર્ગ:-સાવચેતીપૂર્વક નિર્ણય લેવો.
  • વ્યાપારી વર્ગ:ભરોસો ભારે પડી શકે.
  • પારિવારિક વાતાવરણ:-મનોવ્યથા ચિંતા રહે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન અનુકૂળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ રહે.
  • નોકરિયાતવર્ગ:-ઉપરિથી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-વિશ્વાસે ના રહેવું.
  • પારિવારિક વાતાવરણ:- પ્રવાસ ટાળવો.સાવચેતી વર્તવી.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વાણી વર્તનમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-જીદ અવરોધ રખાવે.
  • પ્રેમીજનો :- ઉગ્રતા નુ વાતાવરણ બને.
  • નોકરિયાતવર્ગ :-ભાગ્યનો સહયોગ મળે.
  • વેપારીવર્ગ:- છલ ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કાર્યભાર વધતો જણાય.
  • લગ્નઈચ્છુક :-સાવચેતી રાખવી હિતાવહ.
  • પ્રેમીજનો:-મુલાકાતો શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:- સંજોગ સુધરતા જણાય.
  • વેપારીવર્ગ:- નિરાશા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજ રાખવી.અકસ્માત આગની સંભાવના.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા હળવી થાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા વ્યથા રહે.
  • પ્રેમીજનો:-સમસ્યાનું સમાધાન શોધવું.
  • નોકરિયાત વર્ગ:- વિપરીત સંજોગ ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:- પ્રવાસ મુસાફરી ટાળવા.
  • પારિવારિકવાતાવરણ:-શત્રુથી સાવધ રહેવું.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ બને.
  • પ્રેમીજનો:-છલથી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત દિવસ જણાય.
  • વેપારી વર્ગ:- સ્નેહી મિત્રોનો સહયોગ સંભવ બને.
  • પારિવારિક વાતાવરણ:-હરીફની કારી ફાવે નહીં.
  • શુભ રંગ :-પોપટી
  • શુભ અંક:-૫