આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઇને ધંધામાં બરકત રહે તો કોઇએ પ્રવાસની સાનુકૂળતા રહે

*તારીખ-૧૧-૧૦-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- છઠ ૨૩:૫૪ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૧૨:૫૭ સુધી.
  • *યોગ* :- સૌભાગ્ય ૧૧:૫૦ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૬:૩૪
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૬
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૧૨:૫૭ સુધી. ધન
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સરસ્વતી આવાહન.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન થી વ્યવહાર માં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા માં રાહત રહે.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ ની સમસ્યા રહે.
  • *વેપારીવર્ગ*:-લેણદાર વધે.
  • *પારિવારિકવાતાવરણ*:- હરીફ શત્રુ ની કારી ફાવે નહી.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક તણાવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકુળતા બની રહે.
  • *પ્રેમીજનો*:- અવરોધ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *વેપારીવર્ગ*:- મહેનત નું ફળ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક પ્રશ્ન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન ના પ્રશ્નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની મુંજવણ દૂર થતી જણાય.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકુળતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- કેટલાક પ્રશ્નો સમાધાન માગે.
  • *પ્રેમીજનો*:- અવરોધ દુર કરી મુલાકાત થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકુળ તક ના સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:-પ્રગતિ ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- મનની મુરાદ ફળે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ઉલજન ના સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ રહે.
  • *પ્રેમીજનો* :- વિલંબ વિઘ્ન ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ* :- વિદેશ ગમન ની સંભાવના રહે.
  • *વેપારીવર્ગ* :- સાનુકુળતા,ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક નાણાંભીડના સંજોગ રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અતિસ્વમાન મતભેદ રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ની સંભાવનાં વર્તાય.
  • *પ્રેમીજનો*:-કાનૂની ગુંચ ની સંભાવનાં.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રમોશન ના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-મુંજવણ દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- આર્થિક પ્રશ્ન હલ થાય.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક અંતરાય દૂર થતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા દૂર કરી સાનુકુળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- સાનુકુળ સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મુંજવણ દૂર થાય.
  • *વ્યાપારી વર્ગ*:સાનુકુળ આર્થિક લાભ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ દુશ્મન ની કારી ચાલે નહી.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકુળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- અજંપો ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત આનંદિત રહે.
  • *નોકરિયાતવર્ગ*:- કાર્યભાર વધે.
  • *વેપારીવર્ગ*:- પ્રગતિ ની તક જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-કાર્યભાર વિલંબિત લાગે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ની સંભાવનાં બને.
  • *પ્રેમીજનો* :- મુલાકાત ફળે.
  • *નોકરિયાતવર્ગ* :- કાર્યબોજ માં વધારો રહે.
  • *વેપારીવર્ગ*:- સમસ્યા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકુળતા ના સંજોગ રહે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સાવધાની પૂર્વક સાનુકુળતા રાખવી.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન થી મુલાકાત સંભવ બને.
  • *નોકરિયાત વર્ગ*:-લાભ ની તક જણાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો અસફળ બનતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા ના વાદળ હટતા જણાય.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૮

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકુળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- ભાગ્ય નો સાથ સાંપડે.
  • *પ્રેમીજનો*:- જીદ વ્યર્થ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજમાં સમસ્યા જણાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન નો ઉકેલ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:- ઉલજન ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરી ની ચિંતા/ઉલજન રહે.
  • *વેપારી વર્ગ*:- ચિંતા ના વાદળ દૂર થતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકુળ તક ની આશા ફળતી લાગે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૫