જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને ધનલાભ મળે, ગમતી નોકરી મળે

*તારીખ-૦૩-૦૩-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- એકમ ૨૧:૩૯ સુધી.
  • *નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૨૫:૫૮ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *યોગ* :- સાધ્ય ૨૭:૩૦ સુધી.
  • *કરણ* :- કિંસ્તુઘ્ન,બવ.
  • *સૂર્યોદય* :-૦૬:૫૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૪૨
  • *ચંદ્ર રાશિ* :- કુંભ ૨૦:૦૫ સુધી. મીન
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવન માં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બનતી જણાય.
  • *પ્રેમીજનો*:- જીદ છોડવી હિતાવહ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ધારણાં માં અવરોધ આવે.
  • *વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય નાં સંજોગ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- વાહન સંપતિ અંગે નાં કાર્યો બનતા જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મન મુટાવ ટળે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- સત્તા સાથે શાણપણ ન કરવું.
  • *વેપારીવર્ગ*:- વ્યસ્તતા નાં સંજોગ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- હળવાશ રાહત નાં સંજોગ બને.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આરોગ્યની ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- તક સંજોગ માં વિલંબ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-લાભ ની આશા રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રયત્ન ફળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સાનુકૂળતા બનતી જણાય.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર રોકવા.
  • *લગ્નઈચ્છુક* :- મન મુજવણ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા નો બોજ હળવો બને.
  • *વેપારી વર્ગ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- તણાવ મુક્તિ નાં સંજોગ બને.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- લાભ ની આશા રહે
  • *લગ્નઈચ્છુક* :- રાહત નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- પ્રતિકુળતા દૂર થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ* :-નોકરી અંગે નું કામ બને.
  • *વેપારીવર્ગ* :-લાભ વિલંબ માં પડતો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વ્યવહાર સાચવી પોતાના કામમાં ધ્યાન આપી શકો.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનની મુંજવણ દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- સંવાદિતા સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:-વિવાદ ટાળવો.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન વધારવા.
  • *વેપારીવર્ગ*:-તણાવ મુક્ત રહી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રગતિ કારક સંજોગ સર્જાતાં જણાય.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા સર્જાય.
  • *પ્રેમીજનો*:- જીદ મમત ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય ક્ષેત્રે આકસ્મિક ચિંતા રહે.
  • *વ્યાપારી વર્ગ*:ચિંતા હળવી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહ જીવન માં સંવાદિતા સર્જી શકો.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવન ની સમસ્યા રહે.
  • *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- ઉદ્વેગ ચિંતા રહે.
  • *નોકરિયાતવર્ગ*:- સારી નોકરી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- નવા કાર્યારંભ નાં સંજોગ બની શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા મુજવણ ઓછી થવાથી રાહત મળે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા માં હળવાશ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા ઉલજન બની રહે.
  • *પ્રેમીજનો* :- સંજોગ સાનુકૂળ બને.
  • *નોકરિયાતવર્ગ* :- નકારત્મકતા થી દુર રેહવું.
  • *વેપારીવર્ગ*:- અવિચારી ખર્ચ વ્યય ટાળવા.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભ ની આશા ઠગારી ની નિવડે.
  • *શુભરંગ*: પીળો
  • *શુભઅંક*:- ૪

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- જીદ મમત છોડવા.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન વધારવા.
  • *પ્રેમીજનો*:- ધાર્યું ન બને.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવૃત્તિ શિલતા સાનુકૂળતા બનાવે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા બને.
  • *પારિવારિકવાતાવરણ*:-પારિવારિક મતભેદ મનભેદ ટાળવા.ગૂંચ ઉકલતી જણાય.
  • *શુભ રંગ* :- જાબંલી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સફળતાં નો સ્વાદ ચાખવા મળે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા હટે.
  • *પ્રેમીજનો*:- ચિંતા દુર થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- રચનાત્મકતા સાનુકૂળ બને.
  • *વેપારીવર્ગ*:- ચઢાવ ઉતાર થી ચિંતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-આનંદમય વાતવરણ જળવાય રહે.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- આશા સ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- વિલંબ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સંધર્ષ નાં સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:- કાર્ય સફળતાંનાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-નિરાશા નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૬