જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિને ધનલાભ થવાની પૂરી શક્યતા, તો આ રાશિની બદલાઈ જશે કિસ્મત

*તારીખ-૦૯-૦૩-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- સાતમ ૨૬:૫૮ સુધી.
*નક્ષત્ર* :- કૃત્તિકા ૦૮:૩૩ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- વિષ્કુંભ ૨૫:૧૭ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૫૪
*સૂર્યાસ્ત* :-૧૮:૪૪
*ચંદ્ર રાશિ* :- વૃષભ
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* હોળાષ્ટક પ્રારંભ૨૬:૫૮ થી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સ્નેહી થી મિલન થાય.
*લગ્નઈચ્છુક* :-આશા અધુરી રહે.
*પ્રેમીજનો*:- ધાર્યું ન થાય.
*નોકરિયાત વર્ગ*:-સફરમાં રહી શકો.
*વેપારીવર્ગ*:-આર્થિક ચિંતા ઉકલે.
*પારિવારિકવાતાવરણ*:- અંગત કામમાં ધ્યાન આપી શકો રાહત રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગુંચવણ દૂર થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ દૂર થાય.
*પ્રેમીજનો*:- સાનુકૂળતા બની રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ નાં સંજોગ બની રહે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રશ્ન ઉકલે.
*પારિવારિકવાતાવરણ*:- મહત્વની સમસ્યા માં રાહત સાનુકૂળતા રહે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુસાફરી નું આયોજન શક્ય બને.
*લગ્નઈચ્છુક* :- અવરોધ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- સખ્તાઈ થી સાવધ બનવું.
*નોકરિયાત વર્ગ*:-દેશ પરદેશ આજીવિકા નાં સંજોગ પ્રબળ બને
*વેપારીવર્ગ*:- કામગીરી માં વિલંબ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા અંગે લાભ ની આશા ઠગારી નીવડે.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકે.
*લગ્નઈચ્છુક* :- તણાવ દૂર થાય.
*પ્રેમીજનો*:- છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:- અપેક્ષા વધે.
*વેપારી વર્ગ*:-કામગીરી અંગે સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:- પ્રયત્નો સફળ બને લાભ ની તક મળે.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબ બની રહે.
*પ્રેમીજનો* :- અક્કડતા અવરોધ બનાવે.
*નોકરિયાત વર્ગ* :- ઉપરી નો સહયોગ મળે.
*વેપારીવર્ગ* :- પ્રગતિ ની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતાનાં વાદળ વિખરાતા જણાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૯

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મતભેદ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળદાયી બને.
*પ્રેમીજનો*:-તક સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- સ્થિતી પર કાબૂ મેળવવો.
*વેપારીવર્ગ*:-આર્થિક આયોજન કરવું.
*પારિવારિક વાતાવરણ*:- મુંજવણમાંથી બહાર આવવા પ્રયત્ન કરવાં.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:આનંદ ઉલ્લાસ બની રહે.
*લગ્નઈચ્છુક* :-કોશિશ કામયાબ બની રહે.
*પ્રેમીજનો*:- સાવધાની વર્તવી.
*નોકરિયાત વર્ગ*:-બેદરકારી ટાળવી.
*વ્યાપારી વર્ગ*:નાણાકીય બાબતે રાહત જણાય.
*પારિવારિક વાતાવરણ*:પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા દુર થાય.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મિલન બાબતે રાહત મળે.
*નોકરિયાતવર્ગ*:- કસોટીકારક સમય પસાર કરવો.
*વેપારીવર્ગ*:- લેણદાર નું દબાણ ન વધે તે જોવું.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-ચિંતા હલ થાય.
*પ્રેમીજનો* :- જીદ વ્યર્થ જણાય.
*નોકરિયાતવર્ગ* :- તણાવ યુક્ત કામ મળે.
*વેપારીવર્ગ*:- ઉધારી થી દુર રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ ખર્ચ વ્યય વધે.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૩

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન નો પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-આશા સ્પદ સંજોગ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-વિવાદ ટાળવો.
*વેપારીવર્ગ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- તક સંજોગ બને.
*પ્રેમીજનો*:- જીદ થી વિલંબ વધે.
*નોકરિયાત વર્ગ*:- ઉલજન નો ઉપાય મળે.
*વેપારીવર્ગ*:- સાનુકૂળ તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-સફળતાં માટે મહેનત વધારવી.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*: ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બનતા જણાય.
*પ્રેમીજનો*:- ભરોસો ભારે પડે.
*નોકરિયાત વર્ગ*:- મુશ્કેલી દૂર થાય.
*વેપારી વર્ગ*:- ચિંતા નો ઉકેલ મળે.
*પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રોનાં સહયોગ થી સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૪