જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને ધીરજના ફળ મળશે તો કોઈને કુટુંબીક લાભ મળશે

*તારીખ-૧૮-૧૦-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- તેરસ ૧૮:૦૯ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૧૦:૫૧ સુધી.
  • *યોગ* :- ધ્રુવ ૨૦:૫૯ સુધી.
  • *કરણ* :-ગર,વણિજ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૬
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૧
  • *ચંદ્ર રાશિ* :- મીન
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ ના પયર્ટન નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક હાથથી સરકતી જણાય.
  • *પ્રેમીજનો*:- ઇગો અવરોધ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય માં સફળતા બનાવે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન ફળે.
  • *પારિવારિકવાતાવરણ*:- ખર્ચ વ્યય માં ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કોટુંબીક બાબત પર ધ્યાન આપવું.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળદાયી બને.
  • *પ્રેમીજનો*:-ચિંતા વ્યથા દુર થાય.સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- વિવાદ થી દૂર રહેવું.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- કસોટી કારક સમય જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.
  • *પ્રેમીજનો*:- મંઝિલ નજીક જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-અચાનક ખર્ચઓ ઉભા થાય.
  • *વેપારીવર્ગ*:- ચિંતાયુક્ત દિવસ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વ્યસ્તતા વધે.પ્રવાસ ની સંભાવનાં રહે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ થી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય નો સહયોગ મળતો જણાય.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા ની સંભાવનાં.
  • *વેપારી વર્ગ*:-સફળતા અને પ્રગતિ નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રયત્ન છોડવા નહિ ખર્ચ વ્યય વધતા જણાય.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ દાયક સંજોગ રહે.
  • *પ્રેમીજનો* :- મુલાકાત માં અવરોધ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ* :- વિવાદીત નોકરી નાં સંજોગ જણાય.
  • *વેપારીવર્ગ* :- ખર્ચ વ્યય ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-કાનૂની ગુંચ/જવાબદારી વધતી જણાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૬
  • *કન્યા રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-ધીરજ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સહકર્મચારી સાથે મતભેદ રહે.
  • *વેપારીવર્ગ*:-ઉકેલ મળવાથી તક સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:- સકારાત્મક બનવાથી તણાવ માં રાહત રહે.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧
  • *તુલા રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:ગૃહજીવન માં ગુચવણ હોય ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ માં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત અજંપો દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-નવી નોકરી નાં સંજોગ રહે.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક સાનુકૂળ નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૩
  • *વૃશ્ચિક રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત નાં રહે.
  • *નોકરિયાતવર્ગ*:- પ્રવાસ મુસાફરી ના સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- બહાર નાં વેપારથી સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ વિપરીત ન બને તે જોવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮
  • *ધનરાશિ*
  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક શાંતિ જળવાઈ રહે.
  • *લગ્નઈચ્છુક* :-કસોટી નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- સાનુકૂળ સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યયસાયિક સાનુકૂળતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અને અશાંતિ નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૫
  • *મકર રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉચાટ નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યયોગે સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત નો આનંદ મળે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-નવા વ્યવસાય નાં સંજોગ બની શકે.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- જાંબલી
  • *શુભ અંક*:- ૬
  • *કુંભરાશિ*
  • *સ્ત્રીવર્ગ*:- કોટુંબીક કાર્ય સફળ થાય.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- સંજોગ સાથ ન આપે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન વિફળ જતા જણાય.
  • *વેપારીવર્ગ*:-જૂના લેણાં પ્રાપ્ત થવાના સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય અંગે સંભાળ જરૂરી.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૯
  • *મીન રાશિ*
  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન માં સાનુકૂળતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- અચાનક સાનુકૂળતા પ્રાપ્ત થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત નાં સંજોગ ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરી અંગે ચિંતા ઉલજણ જણાય.
  • *વેપારી વર્ગ*:- નકારાત્મકતા છોડવી.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજ નાં ફળ મીઠાં.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૮