ધોનીને ખાવાનો છે જબરો શોખ, જો કે હવે સાક્ષી કંટાળી ગઇ છે ધોનીની આ વાતથી અને…

આઈપીએલ ૨૦૨૦માં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની ટીમએ હાલમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ જીતીને પ્લે ઓફની પોતાની આશાને જાળવી રાખી છે. ટીમના જીતી જવાથી કેપ્ટન કુલ પણ ખુબ ખુશ છે. પરંતુ આ બધા દરમિયાન તેઓ પોતાની પત્ની સાક્ષીના હાથથી બનેલ ભોજનને ખુબ જ યાદ કરી રહ્યા છે. તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ આખી દુનિયામાં વર્લ્ડ ફૂડ ડે (World Food Day)ની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.

image source

આ દિવસને ભૂખથી પીડાઈ રહેલ વ્યક્તિઓ માટે જાગરૂકતા ફેલાવાના ઉદ્દેશથી મનાવવામાં આવે છે, જેમાં ફૂડ અને ભુખમરી સાથે જોડાયેલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજના દિવસે મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની મનપસંદ ડીશ ખાવાનું ખુબ જ મન થયું છે. આમ તો ધોની પોતાની ફિટનેસ અને ડાયટ પર ખાસ ધ્યાન આપે છે. પણ જયારે વાત ચીટ મિલની કરીએ તો તેમણે ભોજનમાં શું પસંદ છે તે હવે અમે આપને જણાવીશું.

image source

મહેન્દ્ર સિંહ ધોની આમ તો એક પરફેક્ટ કેપ્ટન અને એક ખુબ જ સમજદાર વ્યક્તિ છે, પણ જયારે વાત તેમના પેટની કરવામાં આવે છે તો તેઓ પોતાના બધા નિયમો ભૂલીને પોતાનું ભોજન પૂરી રીતે એન્જોય કરે છે.

image source

આમ તો ધોની પોતાની ડાયટને લઈને ખુબ જ કોન્શિયસ રહે છે. તેઓ પોતાના દિવસની શરુઆત હેલ્ધી બ્રેકફાસ્ટ સાથે કરે છે જેમાં દૂધ અને ફ્રેશ જ્યુસ તેમની લિસ્ટમાં સામેલ હોય છે.

image source

લંચ કે પછી ડીનરમાં મહેન્દ્ર સિંહ ધોનીને બટર ચિકન (Butter Chicken) ખવાનું ખુબ જ પસંદ કરે છે. તેમને જયારે ક્યારેય પણ ભૂખ લાગે છે તો બટર ચિકન ખાવાનું તેમની પસંદ હોય છે.

image source

આપને જણાવીએ કે, ધોનીને ઘરનું જ ભોજન પસંદ કરે છે. તેઓ જંક ફૂડ સેવન કરતા નથી. તેમના રોજના ડાયટમાં હેલ્ધી અને લાઈટ હોય છે ફ્રેશ ફ્રુટ અને નટ્સ પણ તેમના ડેલી ડાયટનો એક ભાગ છે.

image source

કેટલીક વાર તેમની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) પણ તેમના માટે બટર ચિકન બનાવે છે. જેને એમએસ ધોની ખુબ જ મોજથી ખાઈ છે. લોકડાઉન દરમિયાન સાક્ષી ધોનીએ એમએસ ધોની માટે કેટલીક વાર ભોજન બનાવ્યું હતું.

image source

ધોની ક્યારેય પણ પોતાનું ઇવનિંગ મીલને નજરઅંદાજ કરતા નથી કેમ કે, રાતના સમયે તેઓ ખુબ જ લાઈટ ભોજન લેવાનું પસંદ કરે છે એટલા માટે સાંજના સમયે નાસ્તામાં ચિકન સેંડવિચ ખાવાનું પસંદ કરે છે.

image source

કેપ્ટન ફૂલને નોન વેજ ખાવાનું વધારે પસંદ છે. તેમની મનપસંદ વસ્તુઓમાં કબાબ, ચિકન બટર મસાલા, નાન, ચિકન પિઝ્ઝા સામેલ છે. તેમજ ગળ્યામાં એમએસ ધોનીને ગાજરનો હલવો, ગુલાબજાંબુ અને ખીરને ખાવાનું વધારે પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત