ઉંદરે ભીખ માગતા વ્યક્તિની બદલી દીધી કિસ્મત, હકિકત સામે આવતા લોકોના ઉડ્યાં હોશ

ઉંદર એ સસ્તન પ્રાણી છે. તે સામાન્ય રીતે બધા દેશોમાં જોવા મળે છે, ખાસ કરીને ગરમ દેશોમાં. તે કાપડ, સુટકેસ વગેરે કાપીને ખૂબ નુકસાન પહોંચાડે છે. કેટલીક વસ્તુઓ એવી નથી હોતી જેવી દેખાતી હોય છે. આવો જ એક કિસ્સો છે. આપણે હંમેશાં ઉંદરનો ઉપયોગ માનવજાતનાં ભલા માટે કરવામાં આવતા જોયો છે. નવા રોગની સારવાર શોધવા માટે વૈજ્ઞાનિકો ઘણીવાર ઉંદરનો ઉપયોગ કરે છે. તો બીજી તરફ સૈન્ય ભૂગર્ભ ટનલ અને લેન્ડ માઇન્સ શોધવા માટે આ ઉંદરનો ઉપયોગ કરે છે.

જેલના અધિકારીઓ ઘણા સમયથી પરેશાન હતા

image source

જો તમને ખબર પડે કે કોઈએ તેમની ગરીબીને દૂર કરવા માટે ઉંદરની આ ક્ષમતાનો ઉપયોગ કર્યો છે તો? પરંતુ તેણે સાચા માર્ગને બદલે ખોટો માર્ગ પસંદ કર્યો. આ સમગ્ર ઘટનાનો ખુલાસો ઉત્તર બ્રાઝિલના અરાગુએનાનીમાં આવેલ બારા દા ગ્રોટ્ટા જેલમાંથી બહાર આવ્યો છે. જેલના અધિકારીઓ ઘણા સમયથી પરેશાન હતા કે જેલમાં કોકેન અને ગાંજા જેવી માદક નશીલા પ્રદાર્થ કેવી રીતે પહોંચી રહી છે.

ઉંદરને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી

image source

તેમને ઘણી તપાસ પછી જાણવા મળ્યું કે,એક ઉંદર આ નશીલા પ્રદાર્થની હેરાફેરી કરે છે. આ ઉંદરને તે કામ કરવા માટે ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે,આ ઉંદરની પૂછડી સાથે એક દોરાથી આ નશીલા પ્રદર્થોને બાંધવામાં આવતા હતા અને જેલની અંદર મોકલવામાં આવતો હતો.

પોતાનું જીવન ચલવવા માટે પોતે ભીખ પણ માંગી

image source

તમને જણાવી દઈ કે આ ઉંદરનો માલિકે પોતાનું જીવન ચલવવા માટે પોતે ભીખ પણ માંગી હતી. રોજની ચાલી રહેલી આ પ્રકારની બનાવટી રીતે એક દિવસે અંત આવ્યો. જેલના અધિકારીઓને જેલની અંદરથી ગાંજાના 30 પેકેટ અને 20 થી વધુ પેકેટો કોકેઇન મળી હતી. જેમાં ત્યાના એક સ્થાનિક નાગરિકનો હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે ગરીબીથી એટલો પરેશાન હતો કે તેણે ઉંદરોને તાલીમ આપીને પોતાનું કામ શરૂ કર્યું.અને પોતાનું જીવન શાંતિ પૂર્વક વિત્તાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેણે પોતાની એક ગેંગ બનાવી હતી. અને માફિયાઓના ઉચ્ચ પદ પર પહોંચ્યો. તેણે આ રીતે અબજો રૂપિયા કમાયો હતો.

સાચા માર્ગને બદલે ખોટો માર્ગ પસંદ કર્યો.

image source

પરંતુ તેણે સાચા માર્ગને બદલે ખોટો માર્ગ પસંદ કર્યો. તેણે ખોટી કામગીરી માટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કર્યો. જેના કારણે જેલના સળિયા પાછળ પહોંચી ગયો. તે કેટલીક સારી કામગીરી માટે તેની ક્ષમતાઓનો ઉપયોગ પણ કરી શકતો હતો અને જો આ વ્યક્તિ ધનિક બનવા માટે સાચી રીત અપનાવી હોત તો તે આજે એક આદર્શ વ્યક્તિ બન્યો હોત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત