જો રહેવુ છે આજીવન સુખી તો બનાવો આ ૬ પ્રકારના લોકોથી અંતર…

મિત્રો, નમક એ આપણા શરીર માટે ખૂબ જ અગત્યનુ છે એ વાત તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. તેમછતા પણ મોટાભાગના લોકો નીચી ગુણવતાવાળા નમકનુ સેવન કરે છે. જો નમકના સેવનમા કોઈપણ પ્રકારની વધઘટ થાય તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.

image source

આપણા દેશમા મુખ્યત્વે સેંધા નમક અને કાળા નમકનુ સેવન કરવામા આવે છે પરંતુ, પ્રવર્તમાન સમયમા દરિયાઈ નમક એ વધારે પડતુ પ્રચલિત છે. વર્ષ ૧૯૩૦ પહેલા આપણા દેશમા કોઈપણ એવુ વ્યક્તિ નહોતુ કે, જે દરિયાઈ નમકનુ સેવન કરતુ હતુ પરંતુ, જ્યારથી આપણા દેશમા વિદેશી કંપનીઓએ પગપેસારો કર્યો ત્યારથી તેમણે આપણને દરિયાઈ નમક, ડાલડા ઘી, રિફાઇન્ડ ઓઇલ, ખાંડ અને ચા જેવી વસ્તુઓની આદત લગાવવાનુ શરૂ કર્યુ, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય કથળવા લાગ્યા.

image source

દરિયાઈ નમકનુ વતાઓછા પ્રમાણમા સેવન તમને બ્લડપ્રેશરની સમસ્યાના શિકાર બનાવી શકે છે. માટે જો શક્ય બને તો વધુ ને વધુ સેંધા નમકનુ સેવન કરવુ. નમકનુ સેવન હમેંશા સમજી વિચારીને કરવુ. ઘણી જગ્યાએ નમક નકલી પણ હોય શકે છે અથવા તમે જે ખોરાક ખાઈ રહ્યા છો, તેમા તમને નકલી નમક પણ મળી શકે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

image source

નમક એ સ્વાસ્થ્યની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્ર સાથે પણ સંકળાયેલુ છે. શાસ્ત્રોમા નમક એ એક વિશેષ મહત્વ ધરાવે છે. ઘણીવાર તમે “નમક હલાલ” અને “નમક હરામ” જેવા શબ્દ સાંભળ્યા હશે. લાલ કિતાબ અને અન્ય જ્યોતિષીય પુસ્તકો ઉપરાંત નમક વિશે સમાજમા નીચેની બાબતો પ્રચલિત છે. જો કે, આ બાબતો પાછળનુ સત્ય શોધવાનો કે તેમની સામે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. લોકોની ફરિયાદો પરંપરામાંથી ઉતરી આવી છે જે અનુભવ પર આધારિત છે. તમે તેમને સાચા માનો કે ના માનો.

image source

એવુ કહેવામા આવે છે કે, જો તમને કોઈ વ્યક્તિ પસંદ ના હોય તો તેમના ઘરનુ નમક ક્યારેય પણ ના ખાવુ. કોઈપણ પાપી પુરુષના ઘરનુ નમક ક્યારેય પણ ના ખાવુ નહીં તો તમારુ જીવન તેની સામન બની જશે. હંમેશા એ વાત ધ્યાનમા રાખો કે, તમે દરેક જગ્યાનુ નમક કે નમકીન વસ્તુનુ સેવન ના કરો.

image source

આ ઉપરાંત ક્યારેય પણ મજબૂરીમા અથવા દબાણમા આવીને કોઈ વ્યક્તિનુ નમક ના ખાવ, તે તમને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત ક્યારેય પણ કોઈ વૈશ્ય, કિન્નર કે ક્રૂર સ્ત્રીનુ નમક ક્યારેય પણ ના ખાવુ. આ ઉપરાંત ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિનુ નમક ના ખાવુ. પહેલા તેને ઓળખો અને સમજો. નમક હમેંશા એવા વ્યક્તિનુ જ ખાવુ કે જે સંસ્કારી હોય અને જેના ઘરમા ધર્મનુ આચરણ થતુ હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત