જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને આર્થિક ક્ષેત્રે સમજી વિચારીને પગલું ભરવું

*તારીખ-૧૦-૦૩-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- આઠમ ૨૯:૩૬ સુધી.
*નક્ષત્ર* :- રોહીણી ૧૧:૩૧ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- પ્રીતિ ૨૬:૧૪ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૬:૫૩
*સૂર્યાસ્ત* :-૧૮:૪૫
*ચંદ્ર રાશિ* :- વૃષભ ૨૫:૦૪ સુધી. મિથુન.
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દુર્ગાષ્ટમી

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સકારાત્મક બનવું.
*લગ્નઈચ્છુક* :-સકારાત્મકતા થી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- મમત થી મુશ્કેલી થાય.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા નો ઉકેલ મળે.
*વેપારીવર્ગ*:-તક મળે તક નો ફાયદો ઉઠાવવો.
*પારિવારિકવાતાવરણ*:- અગત્યની કામગીરી સફળ બને.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-માનસિક અજંપો દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- પ્રયત્ન ફળદાયી બને.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ*:- સંજોગ નો સાથ લઈ શકો.
*પારિવારિકવાતાવરણ*:- શાંતિ અને સફળતાં નાં સંજોગ રહે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા બની રહે.
*લગ્નઈચ્છુક* :- વિલંબ થી ચિંતા રહે.
*પ્રેમીજનો*:- ઈગો થી દુર રેહવું.
*નોકરિયાત વર્ગ*:-કસોટી બની રહે.
*વેપારીવર્ગ*:- હરીફથી સાવધ બનવું.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક ક્ષેત્રે વિચારી ને પગલું ભરવું.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-અજંપો ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ તક બનાવે.
*પ્રેમીજનો*:- અવરોધ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- કાર્ય ભાર વધે.
*વેપારી વર્ગ*:-કામકાજ સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:- પ્રયત્ન સફળ બને.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા નું સમાધાન થાય.
*લગ્નઈચ્છુક* :- કોશિશ સાનુકૂળતા બનાવે.
*પ્રેમીજનો* :- અવરોધ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ* :- પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ* :- ચિંતા ઉલજન દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નથી ધાર્યું ફળ મેળવી શકો.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ

*સ્ત્રીવર્ગ*:- મનની મુંજવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- તક સંજોગ બને.
*પ્રેમીજનો*:-મુંજવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- સફળતા ની તક બને.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય થી પરેશાની દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:- આર્થિક સમસ્યા હલ થતી જણાય.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:વાણી વર્તન માં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-અડચણ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- જીદ મમત થી મન મુટાવ રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ ની તક મળે.
*વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક સંજોગ સાનુકૂળ બને.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વ નાં કાર્ય સાનુકૂળ બને.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનની ગૂંચ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ*:- ચિંતા ઉલજન દૂર થાય.
*વેપારીવર્ગ*:- પરેશાની ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પ્રાસંગિક ખર્ચ વ્યય થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો* : પ્રપોઝ થઈ શકે.
*નોકરિયાતવર્ગ* :- ઉલજન ચિંતા દૂર થાય.
*વેપારીવર્ગ*:-નવા કાર્યારંભ નાં સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મિલન મુલાકાત નાં સંજોગ બને.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૫

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-અવસર આંગણે વર્તાય.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-નોકરી નાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:-પ્રગતિનાં તક સંજોગ બને.
*પારિવારિકવાતાવરણ*:-નકારત્મકતા થી દુર થાય.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ માં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બને.
*નોકરિયાત વર્ગ*:- પરદેશ નોકરી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી મળે.
*પારિવારિકવાતાવરણ*:-સમસ્યા નું સમાધાન મળતું જણાય.
*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પ્રતિકુળતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- ધીરજ ધરવી.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- નોકરી અર્થે સફર થઈ શકે.
*વેપારી વર્ગ*:- પ્રયત્નો વધારવા પડે.
*પારિવારિક વાતાવરણ*:-આવક કરતાં જાવક ન વધે તે જોવું.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:૮