રસોઈની આ 1 વસ્તુની મદદથી ચમકાવી લો તમારો ચહેરો પણ, રિઝલ્ટ જોઈને તમે પોતે ચોંકી જશો

ગોળ કુદરતી રીતે જ ગળ્યો હોય છે જેનું સેવન કરવાથી નુકસાન થવાના આસાર ઓછા થઈ જાય છે. ખાંડની તુલનામાં. ગોળનો ઉપયોગ જુદી જુદી રતે કરવામાં આવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુમાં ગોળનો ઉપયોગ કરી શકાય છે. સમાવેશ કરીને જોવા જઈએ તો હજી સુધી ગોળનો ઉપયોગ ફક્ત ખાવા માટે જ કરવામાં આવે છે. પરંતુ ગોળ ત્વચા માટે પણ લાભદાયક હોય છે. જી હા, ગોળમાં રહેલ ગુણ આપના રૂપને નિખારવામાં મદદ કરે છે. આ લેખમાં હવે જાણીશું કેવી રીતે ગોળ ત્વચાને નિખારવા માટે મદદ કરે છે?

image source

ગોળનો ફેસપેક કેવી રીતે બનાવવો જોઈએ?

સામગ્રી:

૧ ચમચી ગોળનો પાઉડર, ટામેટા, લીંબુનો રસ અને એક ચપટી ભરીને હળદર.

image source

આ તમામ વસ્તુઓને એકસાથે લઈને સારી રીતે મિક્સ કરી લેવું જોઈએ. જો આપ ઈચ્છો છો તો આ મિશ્રણમાં થોડુક ગુલાબ જલ પણ મિક્સ કરી શકો છો. ત્યાર બાદ આપે આ ગોળના ફેસપેકને ચહેરા પર લગાવી લેવો જોઈએ. આપે આ ફેસપેકને અંદાજીત ૧૫ મિનીટ સુધી ચહેરા પર રહેવા દીધા બાદ ચહેરાને ઠંડા પાણીની મદદથી ધોઈ લેવો જોઈએ. આપના ચહેરા પર રહેલ દાગ- ધબ્બા દુર થઈ જશે.

ઝુરીઓને કહી દો બાય બાય.

ચહેરા પરથી ઝુરીઓને દુર કરવા માટે પણ ગોળનો ફેસપેક ખુબ જ લાભદાયક સાબિત થાય છે. હવે અમે આપને જણાવીશું કે, ચહેરા પર આવી ગયેલ ઝુરીઓને દુર કરવા માટે હવે જાણીશું ગોળના ફેસપેકની રીત વિષે…

સામગ્રી:

image source

૧ ચમચી પીસેલો ગોળ, ૧ ચમચી દ્રાક્ષનો રસ, ૧ ચમચી બ્લેક ટી અને એક ચમચી હળદર અને થોડુક ગુલાબજળ. આ તમામ વસ્તુઓને એકસાથે મિક્સ કરી લેવું જોઈએ અને ત્યાર બાદ આપે આ મિશ્રણને ચહેરા પર લગાવી લેવો જોઈએ. આપે આ ગોળના ફેસપેકને પોતાના ચહેરા પર ૧૫ મિનીટ માટે રહેવા દેવો જોઈએ. આ ગોળના ફેસપેકને ચહેરા પર ૧૫ મિનીટ સુધી રહેવા દીધા બાદ ઠંડા પાણીથી પોતાના ચહેરાને ધોઈ લેવો જોઈએ. આપે અઠવાડિયામાં બે વાર આ ગોળના ફેસપેકને લગાવો જોઈએ. જલ્દી જ આપને આપના ચહેરા પરની ઝુરીઓને દુર થતા જોઈ શકશો.

image source

હ્રેખ્રમાં ગોલમાં રહેલ વિટામિન એ, બી, ગ્લુકોઝ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, જસ્તા અને મેગ્નેશિયમ મૂળ રૂપે ગોલમાં ઉપલબ્ધ હોય છે. ગોલમાં રહેલ કુદરતી ગુણ ક્લીંજરનું કામ કરે છે. ગોળ શરીરને અંદરથી તો સ્વસ્થ રાખે છે આ સાથે જ ચહેરા પર ગ્લો પણ વધારે છે. શરીરમાં લોહીની ખામી થઈ જાય છે તો ગોળનું સેવન કરવામાં આવે છે. તાપમાનને નિયંત્રણ કરવા માટે મદદ કરે છે. ચામાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવો આપના માટે લાભકારક રહેશે.