ચોખાનો આ સરળ ઉપાય કરો, માતા લક્ષ્મીજી થશે પ્રસન્ન અને વરસાવશે પૈસા

મિત્રો, આપણા જીવનમા જ્યોતિષનું એક વિશેષ મહત્વ છે. આપણે ઘણીવાર જોયુ હશે કે એક વ્યક્તિ દિવસ-રાત અથાગ પરિશ્રમ કરે છે પરંતુ, તેમછતા પણ તે પોતાનું ઈચ્છિત ફળ મેળવી શકતો નથી અને તેણે પોતાનુ આખું જીવન ગરીબીમાંથી પસાર થવું પડે છે. જ્યારે તેની સામે અન્ય એક વ્યક્તિ કે, જે કોઈપણ પ્રકારની મહેનત નથી કરતો પરંતુ, તેમછતાં તે સુખી અને સમૃદ્ધ હોય છે.

image source

જ્યારે પણ આપણે આવી સ્થિતિ જોઈએ ત્યારે આપણા મનમા વિચારો અવશ્ય આવે છે કે, આવુ કેવી રીતે શક્ય બન્યુ કે, એક વ્યક્તિ દિવસ-રાત પરિશ્રમ કરે છે તેમછતા તેને ઈચ્છિત ફળની પણ પ્રાપ્તિ નથી થતી જ્યારે બીજી તરફ એક વ્યક્તિને માંગ્યા વિના જ બધું મળી જતુ હોય છે. આની પાછળ જ્યોતિષશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે, આજે આ લેખમા અમે તમને જ્યોતિષ સાથે સંકળાયેલ અમુક વિશેષ ઉપાયો વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.

image source

જ્યારે પણ ચોખાની વાત આવે છે ત્યારે તે આપણી ભારતીય સંસ્કૃતિમા ધાન્ય કરતા પણ વિશેષ મહત્વ ધરાવે છે. તમને ખ્યાલ જ હશે કે, પૂજાવિધિના કાર્યમા હમેંશા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇના ઘરે શુભ કાર્યનુ આયોજન થયુ હોય અને ત્યા નિમંત્રણ આપવાનુ હોય તો પણ ચોખાનો પુષ્કળ ઉપયોગ થાય છે. આ ઉપરાંત જો તમે ચોખા સાથે સંકળાયેલ અન્ય કેટલાક ઉપાયો કરો છો, તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ છે.

image source

જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમા ક્યારેય પણ ધાન્યની અછત સર્જાય નહિ અને તમારા ઘરનો દરેક વ્યક્તિ ઘણું બધું ખાય અને તંદુરસ્ત રહે તો અન્નપૂર્ણા માતાના મંદિરમાં ધાન્ય અર્પણ કરો. આમ, કરવાથી તેમની કૃપા તમારા પર બની રહેશે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધાન્યની અછત નહીં રહે.

image source

જો તમે ગ્રહ સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પરેશાન છો અને સખત મહેનત કર્યા પછી પણ નાણા કમાઈ શકતા નથી તો ચોખા તમને ઘણી રીતે મદદરૂપ સાબિત થઇ શકે છે. તમે કેટલાક ચોખાના દાણા પર કુમકુમ નાખી શકો છો અને કુમકુમ ચોખાના આ દાણાને એક પાનના પાનમાં લપેટી શકો છો અને પાનને લપેટ્યા પછી વહેતા પાણીમાં વહેડાવી દો. જો તમે આ ઉપાય અજમાવો છો તો તમારી બધી ખુશી અને પીડા પણ ધોવાઈ જશે અને તમને સુખ-સમૃદ્ધિ મળશે.

image source

જો તમે પુણ્ય મેળવવા ઈચ્છતા હોવ તો તમારે મકરસંક્રાતના દિવસે ગરીબો અને બાળકોને ચોખાનુ દાન કરવું જોઈએ. તે દિવસે ચોખાનું દાન કરવુ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપાય અજમાવવાથી તમારા ઘરમા ક્યારેય પણ ધન અને ધાન્યની ઉણપ સર્જાતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ