જો તમે પણ પહેરો છો આ દિવસે નવા કપડાં, તો થઈ શકે છે મોટી મુશ્કેલીઓ

નવા વસ્ત્રોને પહેરવા માટે શાસ્ત્રોમાં ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસ છે શુક્રવાર. આ દિવસને શુભ માનવામાં આવ્યો છે. શુક્ર ગ્રહ વૈભવ અને ભવ્યતાનો કારક છે. નવા વસ્ત્રો પહેરવા માટે શુક્રવાર સર્વોત્તમ છે. સોમવારનો દિવસ ચંદ્રમા છે. તે સૌમ્ય છે. આ દિવસે નવા કપડાં પહેરવું સહજતા અને સકારાત્મકતાનો ભાવ વધારે છે. વિચારોમાં વિનમ્રતા સદ્ભાવ રાખે છે.

મંગળવારે નવા કપડાં પહેરવા નહીં

image source

આ દિવસે નવા વસ્ત્રોને પહેરવાથી ક્રોધ અને વિવાદની આશંકા વધે છે. મંગળવારે યુદ્ધ સામગ્રી અને વીજળીના યંત્રનો ઉપયોગ કરવા માટે સારો માનવામાં આવે છે. યુદ્ધ અને કલકારખાનોમાં પહેરાતા નવા સુરક્ષા ઉપકરણો મંગળવારે પહેરવાનું શુભ રહે છે.

image source

બુધવાર અને ગુરુવારે નવા કપડાં પહેરવાનું શુભ રહે છે. સંસ્થાની સાથે જોડાયેલા ગણવેશ અને વિદ્યાલયના નવા કપડાં આ દિવસોએ પહેરવાનું શુભ રહે છે. શનિવાર અને રવિવારે નવીન કપડાંના ઉપયોગ ટાળો તે જ યોગ્ય છે. આ વારે ઘારણ કરાતા નવા વસ્ત્ર રોગને તમારી પાસે લાવે છે. એટલે કે આ દિવસોએ નવા કપડાં પહેરવાથી તમે રોગી બનો છો. કાર્યગતિ પણ પ્રભાવિત થાય છે.

image source

રવિવાર, મંગળવાર અને શનિવારે નવા કપડાં પહેરવાનું જરૂરી હોય તો તેને સોમ,બુધ, ગુરુ અને શુક્રવારે અત્યલ્પ સમય માટે પહેરી લો. પછી તેને ઉતારીને સંભાળીને રાખી લો. તેનાથી નવા કપડાં પહેરવાનો દોષ દૂર થાય છે.

image source

નવા કપડા પહેરવાથી વ્યક્તિને પોઝિટિવ એનર્જી મળે છે. સાથે નવા કાર્યો કરવા માટે ઉત્સાહમાં પણ વધારો થાય છે. નવા કપડા પહેરવાથી વ્યક્તિના ગ્રહ-નક્ષત્રો પર પણ પ્રભાવ પડે છે. આ સાથે જ શુક્રવારને ખરીદી માટે પણ શુભ માનવામાં આવ્યો છે. શુક્રનો ગ્રહ ધન, સુખ અને વસ્ત્રનો કારક છે. આ દિવસે નવા કપડાં પહેરવાથી શુભ ફળ મળે છે. આ સાથે જ મંગળવાર અને શનિવારે નવા કપડાંની ખરીદી ટાળો તે પણ યોગ્ય છે. શુભ દિવસે નવા કપડાંની ખરીદી પણ તમને શુભ અને યોગ્ય ફળ આપે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ