Apple પણ હવે ફોલ્ડેબલ ફોનની રેસમાં, ફિચર્સ છે જોરદાર, જાણો તો ખરા બધા ફોન કરતા શું છે આમાં ખાસ

સ્માર્ટફોનની બાબતમાં ટેકનોલોજી ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. હવે મોટાભાગની કંપનીઓ ફોલ્ડેબલ ફોન બનાવી  રહી છે.જ્યાં સેમસંગ કંપની દ્વારા પોતાના ફોલ્ડેબલ ફોનને રજુ કરી દીધા છે ત્યાં જ હવે એપલ કંપની પણ પોતાના ફોલ્ડેબલ ફોનને લાવવાની તૈયારી કરી રહી છે. જો કે,૭.૬ ઈંચ હાલમાં એપલ કંપની પોતાના ફોલ્ડેબલ ફોન બનાવવા પર કામ કરી રહી છે. પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ એપલ કંપનીના iPhoneની ડીઝાઈન સેમસંગ કંપનીના Z Flip સાથે હળતી મળતી હોઈ શકે છે.

વિડીયો સામે આવ્યો છે.

image source

Apple કંપનીના ફોલ્ડેબલ iPhone ને લઈને એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો છે.

આ વિડીયોમાં જણાવ્યા મુજબ, Apple કંપની પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન માટે ફોર્મ ફેક્ટરને અંતિમ રૂપ આપી રહી છે. જો કે, Apple કંપની પોતાના ફોલ્ડેબલ iPhone ને લોન્ચ કરતા પહેલા આ ફોન સાથે સંબંધિત તમામ જાણકારીઓ સામે આવી શકે છે. Apple કંપનીનો આ ફોલ્ડેબલ ફોન સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 2 ને ટક્કર આપી શકે છે.

ફોલ્ડેબલ iPhone માં હોઈ શકે છે આ ફીચર્સ.

image source

Apple કંપનીના આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં ૭.૩ ઈંચથી લઈને ૭.૬ ઈંચની વચ્ચે સ્ક્રીન આપવામાં આવી શકે છે, આ સ્ક્રીન પર OLED પેનલ હોઈ શકે છે. iPhone સ્માર્ટફોનમાં Stylus સપોર્ટ પણ આપવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં Apple કંપની iPhoneમાં Ceramic Sheild ગ્લાસનો ઉપયોગ કરવામાં આવી શકે છે. Ceramic Sheild ગ્લાસ Apple iPhone ને ફોલ્ડ થવામાં મદદ કરશે.Apple કંપની iPhone માં Stylus માટે Pencil નો ઉપયોગ કરવામાં આવી શકે છે.

image source

ક્યારે થશે Apple કંપનીનો iPhone સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે?

image source

Apple કંપનીના આ સ્માર્ટફોનની કીમત અન્ય કંપનીઓની તુલનાએ ઓછી હોઈ શકે છે. જો કે, આ iPhone માટે હજી પણ  એપલ લવર્સને થોડાક સમય સુધી રાહ જોવી પડશે. Apple કંપની પોતાનો આ ફોલ્ડેબલ સ્માર્ટફોન વર્ષ ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવી શકે છે. આની પહેલા આ ફોલ્ડેબલ ફોનને લોન્ચ કરવા માટે દાવો કરવામાં આવ્યો હતો કે, આ ફોલ્ડેબલ સ્માર્ટફોનને સપ્ટેમ્બર, ૨૦૨૨માં લોન્ચ કરવામાં આવી શકે છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે, Apple કંપની પોતાના આ સ્માર્ટફોનને માર્કેટમાં ક્યારે લોન્ચ કરશે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!