18 વર્ષની ઉમરમાં દેખાતી હતી સુસ્મિતા સેન આટલી ખુબસુરત, 27 વર્ષ જૂનો આ વિડીયો જોઈને ફેન્સ થઇ ગયા ફિદા

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન એક વાર ફરીથી ચર્ચામાં આવી છે. સુસ્મિતા સેનનો એક જુનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી સુસ્મિતા સેનની સુંદરતા જોઈને આપની નજર પણ અટકી જશે. અભિનેત્રી સુસ્મિતા સેનનો આ ૨૭ વર્ષ જુનો છે. આ વિડીયો તે સમયનો છે જયારે સુસ્મિતા સેન ૧૮ વર્ષની હતી.

image source

આ વિડીયોમાં સુસ્મિતા સેન ‘સંયુક્ત રાષ્ટ્ર’ના ભાષણની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. આ કહેવાની કોઈ જરૂરિયાત નથી કે, ૧૮ વર્ષની ઉમરમાં પણ સુસ્મિતા સેનની સુંદરતાની જેટલી પ્રસંશા કરવામાં આવે એટલી ઓછી જ લાગે છે.

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી સુસ્મિતા સેનને ૧૮ વર્ષની ઉમરમાં જ વર્ષ ૧૯૯૪માં ‘મિસ યુનિવર્સ’નો તાજ પોતાના નામે કર્યો હતો. આની સાથે જ સુસ્મિતા સેન પોતાની લોકપ્રિયતાના સફર પર નીકળી પડી હતી. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, અભિનેત્રી સુસ્મિતા સેન ‘સંયુક્ત રાષ્ટ્ર’માં ભાષણ આપવાની તૈયારી કરી રહ્યા છે.

image source

સુસ્મિતા સેન પુસ્તકોની વચ્ચે બેઠી છે.

 

View this post on Instagram

 

A post shared by Sudarshan (@notwhyral)

સુસ્મિતા સેનનો આ વિડીયો પણ સામે આવ્યો છે.

સુસ્મિતા સેન બોલી કે, ઘણા અવસરો મળ્યા.

અભિનેત્રી સુસ્મિતા સેન આ વિડીયોમાં આ પણ કહેતા જોવા મળી રહી છે કે, તેમને નાની ઉમરમાં જ કેટલાક અવસરો મળ્યા. સુસ્મિતા સેનને આજીવન યુએન માટે કામ કરવામાં કોઈ મુશ્કેલી છે નહી.

અભિનેત્રી સુસ્મિતા સેનએ બોલ્યા મારા માટે ખુશીની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Sudarshan (@notwhyral)

સુસ્મિતા સેન આ વિડીયોમાં કહી રહી છે કે, મારા માટે સૌથી પહેલા આ યુએન છે. જો બધું યોગ્ય રહે છે તો યુએન માટે સક્રિય સભ્ય તરીકે કામ કરવું મારા માટે ખુશીની વાત હશે.

સુસ્મિતા સેનની પ્રસંશા.

image source

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી સુસ્મિતા સેનનો આ વિડીયો વાયરલ થયા પછી સુસ્મિતા સેનની સુંદરતા અને વિચારશૈલી ની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

નાની ઉમરમાં જ બની ગઈ મિસ. ઈન્ડિયા.

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન ઘણી નાની ઉમરમાં જ મિસ. ઈન્ડિયા બની ગઈ હતી અને પછીથી સુસ્મિતા સેન વર્ષ 1994માં મિસ. યુનિવર્સનો તાજ પણ પોતાના નામે કરાવ્યો.

સૌથી સ્માર્ટ અને સુસ્મિતા સેનનું ગજબનું છે સેંસ ઓફ હ્યુમર:

image source

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન વિષે એવું કહેવામાં આવે છે કે, તેઓ સૌથી વધારે સ્માર્ટ અને તેમનો સેંસ ઓફ હ્યુમર ગજબનોછે . બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેનએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ઘણી બધી બોલીવુડ ફિલ્મ્સ જેવી કે, ‘બીવી ન.૧’, ‘મૈ હું ના’, ‘મૈને પ્યાર કયું કિયા’, ‘સિર્ફ તુમ’ ઘણી ફિલ્મો આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!