કરીના કપૂર વિશે આ 15 સિક્રેટ તમને નહિ જ ખબર હોય, આજે જાણી લો.

કરીના કપૂર વિશે આ 15 સિક્રેટ તમને નહિ જ ખબર હોય, આજે જાણી લો.

બોલીવુડની સ્ટાર અભિનેત્રી કરીના કપૂર ખાનનો જન્મ 21 સપ્ટેમ્બર 1980માં થયો હતો. કરીના કપૂર અભિનેતા રણધીર કપૂર અને બબીતાની નાની દીકરી છે જ્યારે એમની મોટી બહેન કરિશ્મા કપૂર પણ જાણીતી અભિનેત્રી રહી ચુકી છે.

કરીના કપૂર પોતાની એક્ટિંગ અને સુંદરતાના કારણે બોલિવુડની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંથી એક છે, એમને પોતાના ફિલ્મી કરિયર દરમિયાન 6 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે.

કપૂર ખાનદાનની લાડકી દીકરી કરીના ખૂબ જ રંગીન મિજાજ જીવન જીવવાનું પસંદ કરે છે. આજે અમે તમને કરીના સાથે જોડાયેલી એવી 15 વાતો વિશે જણાવીશું જે એમના ફેન્સે ક્યારેય નહીં સાંભળી હોય. તો ચાલો જાણી લઈએ

image source

1) શરૂઆતમાં કરીનાનું નામ સિદ્ધિમાં હતું જે એમના દાદા રાજ કપૂરે રાખ્યું હતું.

image source

2) કરીના કપૂર ઋત્વિક રોશન સાથેની ફિલ્મ કહો ના પ્યાર હે માં લીડ રોલ માટે પહેલી પસંદગી હતી.

image source

3) કરીનાએ બોલિવુડના તમામ પાંચ ખાન સાથે ફિલ્મો કરી છે જો કે સલમાન ખાન અને આમિર ખાન સાથે એમની ફિલ્મો હિટ રહી છે.

image source

4) સૈફ સાથે લગ્ન પહેલા કરીના કપૂરે શાહિદ કપૂરને ડેટ કર્યો હતો.

image source

5) ટશન ફિલ્મની શૂટિંગ દરમિયાન કરીના અને સૈફ એકબીજાની નજીક આવ્યા હતા જ્યારે જબ વી મીટના શૂટિંગ પૂરું થયા પછી જ કરીનાએ શાહિદ સાથે 3 વર્ષ જુના સંબંધો તોડી નાખ્યા હતા.

image source

6) એ ટશન ફિલ્મની શુટીંગ દરમિયાન લેહમાં સૈફ અલી ખાન સાથે રહેવા લાગી હતી. અને એમને આ વાત શાહિદ કપુરથી છુપાવી હતી.

image source

7) કરીના કપૂર અને શાહિદ કપૂરની રિલેશનશિપ કોઈનાથી છુપાયેલી નથી. શાહીદના પ્રેમમાં કરીના શાકાહારી પણ બની ગઈ હતી. કરીના ફિદાના સેટ પર શરૂ થયેલા આ અફેરને લઈને ઘણી જ પોઝિટિવ અને સતર્ક જોવામાં આવી હતી. મોટાભાગના લોકોનું કહેવું હતું કે શાહિદ અને કરીના એકબીજાને પ્રેમ કરતા હતા જો કે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કરીના કપૂરનું ફરદીન ખાન સાથે પણ સિક્રેટ અફેર હતું.

image source

8) શાહિદ અને કરીના રિલેશનશિપમાં હત, ત્યારે આ બંનેની જોડીનો એક વિડીયો ઇન્ટનેટ પર લીક થયો હતો જેમાં એ બંને ભાવુકતાથી ધુમ્રપાન કરતા જોવા મળી રહ્યા હતા.

image source

9) કરીના પાસે અગણિત બુટ ચંપલનું કલેક્શન છે. કરીના આ કલેક્શનને બધાને બતાવવાનું ઘણું જ પસંદ કરે છે.

10) કરીનાનું નામ એના કારીનાના બુક માંથી લેવામાં આવ્યું હતું. આ બુક એમની માતા બબીતાએ વાંચી હતી જ્યારે એ ગર્ભવતી હતી. જો કે એના પરિવારના લોકો અને ખાસ મિત્રો એને બેબો કહીને બોલાવે છે.

image source

11) કરીનાએ એકવાર ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યું હતું કે એમની એક ખરાબ આદત છે જે છે એમના નખ.

12) કરીના જાતે જ એક સફળ અભિનેત્રી છે અને ઘણા મોટા કુટુંબ સાથે સંબંધ ધરાવે છે તેમ છતાં પણ એ પોતાના પૈસા ખર્ચ નથી કરતી. એ હમેશા શોપિંગ અને ઘરેણાનું બિલ સૈફ અલી ખાન પાસે જ ભરાવે છે.

image source

13) વર્ષ 2001માં ફિલ્મ અજનબીના શૂટિંગ દરમિયાન કરીના અને બિપાશા વચ્ચે પોતપોતાના ડ્રેસને લઈને એક મોટો ઝગડો થયો હતો. જ્યારે કરિનાની ડિઝાઇનરે એની પરવાનગી વગર બિપાસાની મદદ કરી તો કરીનાએ બિપાસાને બ્લેક કેટ કહી દીધું હતું અને એમને એક લાફો મારી દીધો હતો. જો કે 2008 સુધી એમને પેચઅપ કરી લીધું હતું.

14) કરીનાએ 2007માં આવેલી ફિલ્મ હિરોઇન દરમિયાન 138 સાડી પહેરી હતી. એક ફિલ્મ માટે ડિઝાઈનર સાડી પહેરવાનો આ એક અનોખો રેકોર્ડ કરીનાંના નામ પર છે

image source

15) હાલ બધા જ અભિનેતા અને અભિનેત્રી ફિલ્મમાં પોતાના અવાજમાં ગીત ગાઈ રહ્યા છે. જો કે આ ટ્રેન્ડની શરૂઆત પણ કરીના કરી ચુકી છે.ફિલ્મ દેવમાં કરીનાએ પહેલીવાર પોતાના અવાજમાં ગીત ગાયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત