કપૂર ફેમિલીએ આવા અલગ-અલગ માસ્ક પહેરીને લોકોનું ખેચ્યું ધ્યાન, તસવીરોમાં ખાસ જોજો નીતૂ કપૂરનું માસ્ક

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના નાના દીકરાને મળવા પહોચ્યું કપૂર પરિવાર, અહિયાં જોઈશું તેના શાનદાર ફોટોસ.

કપૂર પરિવાર તાજેતરમાં જ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના ઘરે એમના નાના દીકરાને મળવા માટે પહોચી ગઈ.

image source

આ દરમિયાન કરીના કપૂર ખાનના કાકી નીતુ કપૂર, કજિન રીદ્ધીમાં કપૂર અને ફઈ રીમા જૈન પણ કરીના કપૂર ખાનના નાના દીકરાને મળવા માટે પહોચ્યા.

કરીના કપૂર ખાનની મોટી બહેન કરિશ્મા કપૂર પણ આ દરમિયાન પોતાના કુલ અંદાજમાં જોવા મળી.

image source

કરિશ્મા કપૂરનો આ અંદાજ કરિશ્મા કપૂરના ફેંસને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરિશ્મા કપૂરનો દીકરો પણ પહોચ્યા છે કરીના કપૂર ખાનના ઘરે.

કરીના કપૂર ખાનના મમ્મી- પપ્પા રણધીર કપૂર અને બબિતા કપૂરને કરીના કપૂર ખાનના ઘરે જતા સ્પોટ કરવામાં આવ્યા.

image source

આપને જણાવી દઈએ કે, મોટાભાગના કપૂર પરિવારના સભ્યો કરીના કપૂર ખાનના નાના દીકરાને મળવા માટે કરીના કપૂર ખાનના ઘરે પહોચી જાય છે.

કરીના કપૂર ખાનનો દીકરો હવે દોઢ મહિનાનો થઈ ગયો છે પરંતુ હજી સુધી અભિનેત્રી કરીના કપૂર ખાનએ પોતાના નાના દીકરાનો ચહેરો અને નામ છુપાવી રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

અભિનેત્રી કરીના કપૂર ખાનએ પોતાની બીજી પ્રેગ્નેંસી પીરીયડ દરમિયાન કરીના કપૂર ખાન પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શુટિંગ કરતા કેટલીક વાર સ્પોટ કરવામાં આવી હતી. આ સાથે જ કરીના કપૂર ખાનએ બીજા દીકરાને જન્મ આપી દીધાના એક મહિના પછી જ ફરીથી કામ પર પાછી ફરી છે. કરીના કપૂર ખાનના આ અંદાજના જ તેમના ફેંસ દીવાના છે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનએ તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ પોતાના બીજા દીકરાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આપ્યો હતો કરીના કપૂર ખાનના પહેલા દીકરા એટલે કે, તૈમુર અલી ખાનનો જન્મ વર્ષ ૨૦૧૬માં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ થયો હતો. સંજોગોને જોતા પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે, જે ડૉ. રૂસ્તમ સોનાવાલાએ કરીના કપૂર ખાનની માતા બબિતા કપૂરની બંને ડીલીવરી કરાવી હતી. તે જ ડૉ. રૂસ્તમ સોનાવાલાએ કરીના કપૂર ખાનની બંને ડીલીવરી કરાવી છે.

image source

ખરેખરમાં ડૉ. રૂસ્તમ સોનાવાલાએ ઘણા બધા સેલેબ્રીટીસની ડીલીવરી કરાવી છે. ૯૧ વર્ષની ઉમર ધરાવતા ડૉ. રૂસ્તમ સોનાવાલા વર્ષ ૧૯૪૮થી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉપરાંત ડૉ. રૂસ્તમ સોનાવાલાએ બબિતા કપૂર સહિત નીતુ સિંહ, ગૌરી ખાન, જયા બચ્ચનની ડીલીવરી પણ કરાવી છે. ડૉ. રૂસ્તમ સોનાવાલાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના બચ્ચન અને કપૂર પરિવાર સિવાય વિજય માલ્યાની પત્નીની ડીલીવરી પણ કરાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *