કોઇ આવી ડિમાન્ડ કરે ખરા? ગર્લફ્રેન્ડે BF સાથે એવી ડિમાન્ડ કરી કે ગભરાઇ ગયો યુવક, અને માંગી મદદ, જાણો આખી ઘટના તમે પણ
સેક્સ કરી લીધા બાદ ગર્લફ્રેન્ડ દ્વારા કરવામાં આવેલ અજીબ ડીમાંડથી હેરાન બોયફ્રેન્ડ, માંગી રહ્યો છે. મદદ.
ગર્લફ્રેન્ડની વિચિત્ર માંગ કરવાથી એક યુવાનએ રીલેશનશીપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માંગી છે. આ યુવકએ લખ્યું છે કે, તેઓ પોતાની ગર્લફ્રેન્ડની સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધમાં છે.જે ખુબ જ સારી, હોનહાર અને સ્માર્ટ છોકરી છે. જો કે, આ યુવક પોતાની ગર્લફ્રેન્ડની એક આદતથી ખુબ જ પરેશાન છે.
આ યુવકએ લખ્યું છે કે, ‘મારી ગર્લફ્રેન્ડમાં ઘણી બધી સારી આદતો છે પરંતુ તેની એક આદત મને ખુબ જ અજીબ અને ખરાબ લાગે છે. કોઈપણ કામ કરી લીધા પછી તે મારી પાસેથી પોતાની પ્રસંશા સાંભળવાની સાથે સાથે આલોચના પણ સાંભળવા ઈચ્છે છે.’

‘ભોજન બનાવવાથી લઈને, મને ગીફ્ટ આપવા કે પછી માટે કોઇપણ કામ કર્યા બાદ તે મને થેંક્યું કહેવાની સાથે સાથે એક સારી આલોચનાની પણ આશા રાખે છે. તેના કામમાં ખામી નહી કાઢવાથી તે નારાજ થઈ જાય છે.
યુવકએ લખ્યું છે કે, ‘માટે મોટાભાગે કહેવું પડે છે કે, ભોજન તો સારું હતું પરંતુ બટાકામાં કોઈ સ્વાદ હટ નહી. તારું પાવર પોઈન્ટ સારું હતું પરંતુ રંગોનો ઉપયોગ આપે સારી રીતે નથી કર્યો. એટલું જ નહી, ખામીઓ સાંભળવાની તેની આ આદત અમારી સેક્સ લાઈફ પર પણ લાગુ થાય છે.

‘જયારે પણ અમે સેક્સ કરીએ છીએ તો મારે પર્ફોમન્સ વિષે કોઈને કોઈ ખામી જરૂરથી જણાવવી પડે છે, જયારે મને તેમાં કોઈ ખામી જ નથી જોવા મળતી. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, હવે લડાઈ- ઝઘડાથી બચવા માટે હું જબરદસ્તી તેના કામમાં ખામીઓ નીકળવા લાગ્યો છું.
‘સાચું કહું તો મેં આ વસ્તુની એક ખોટી લિસ્ટ બનાવી છે કે, તેને કઈ કઈ વસ્તુઓ પર અને કામ કરવાની જરૂરિયાત છે. જો હું તેના કામની આલોચના નહી કરું તો તેને પૈનિક એટેક આવી જાયછે. તેના પરિવારના સભ્યો પણ ખુબ જ સારા છે. પરંતુ બધાને દરેક કામમાં પરફેક્ટ દેખાવાની આદત છે. અહિયાં સુધી કે, જયારે બધા એકસાથે ભેગા થાય છે તો પણ એકબીજા કરતા સારા દેખાવામાં જ લાગ્યા રહે છે.’

‘મેં તેને ઘણીવાર થેરેપીસ્ટની સાથે મળવાની પણ સલાહ આપી છે પરંતુ તે મારી વાતને નજરઅંદાજ કરી દે છે. તેને એવું લાગે છે કે, એમાં કઈ જ ખોટું નથી. તેનું કહેવું છે કે, તેને આ જાણવાનું પસંદ છે કે, તેઓ વસ્તુને કેવીરીતે સુધારી શકે છે. જેથી તેરીને તેઓએ એક સારી વ્યક્તિ બની શકે છે.’
આ યુવકે લખ્યું છે કે, ‘હું એની સાથે બ્રેકઅપ નથી કરવા ઈચ્છતો, પરંતુ મને સમજમાં નથી આવી રહ્યું કે હું અંતે કેવી રીતે મારા મોઢેથી તેની બુરાઈ સંભાળવાની આ આદતને બદલી શકાય છે.’

યુવકની આ સમસ્યાનો જવાબ આપતા હેલ્થ એક્સપર્ટ લખે છે કે, ‘પોતાનામાં સુધાર લાવવા માટે પાર્ટનર ની સલાહ લેવી સ્વાભાવિક અને એકદમ યોગ્ય છે. જો કે, આ સુધારો સંબંધોને ખરેખરમાં સારા બનાવવા માટે કરવામાં આવવો જોઈએ નહી કે મજબુરીમાં.’
એક્સપર્ટએ યુવકને સલાહ આપી છે કે, ‘આપ પોતાની ગર્લફ્રેન્ડને સમજાવો કે, જબરદસ્તી ખામીઓ સાંભળવાની એમની આ આદત ખોટી છે. આ કારણે આપ ખુબ જ દબાવનો અનુભવ કરો છો અને એમને ખરાબ ના લાગે એટલા માટે આપને ખોટું પણ બોલવું પડે છે. જો આપની ગર્લફ્રેન્ડ ખરેખરમાં પોતાની ખામીઓને સાંભળવા ઈચ્છે છે તો તેઓ આપના દ્વારા જણાવવામાં આવેલ પોતાની આ ખામીને પણ સમજવાનો પ્રયત્ન કરશે.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!