જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરિયાતોને લાભની પુરી સંભાવના

*તારીખ ૧૧-૦૧-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- નોમ ૧૪:૨૪ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- અશ્વિની ૧૧:૧૨ સુધી.
  • *યોગ* :- સિધ્ધ ૧૦:૫૬ સુધી.
  • *કરણ* :- કૌલવ તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૪
  • *ચંદ્ર રાશિ* :- મેષ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શ્રી હરિ જયંતિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આર્થિક ક્ષેત્રે વિપરીતતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હશે તો દૂર થશે.
  • *પ્રેમીજનો*:-વિરહની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા રહે.
  • *વેપારીવર્ગ*:-ખર્ચ વ્યયમાં વૃદ્ધિ થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલી પાર કરી શકો.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-આશાસ્પદ સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-લાભની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- મનની મૂંઝવણ દૂર થાય.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક* :-૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનના પ્રશ્નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થાય.
  • *પ્રેમીજનો*:-વડીલ ના આશીર્વાદ મળી રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-સ્નેહીનો સહયોગ મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્વાસ્થ્ય આરોગ્ય જાળવવું.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનની મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ જૈસે થે જણાય.
  • *પ્રેમીજનો*:-અવરોધ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા સુધારી શકો.
  • *વેપારી વર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહ વાહન ની સમસ્યા હલ થઇ શકે.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૧

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા બનેલી રહે.
  • *પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યભાર વધવાની સંભાવના.
  • *વેપારીવર્ગ* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૯

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબ થતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *વેપારીવર્ગ*:- મૂંઝવણ દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ નો પ્રશ્ન હલ થાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સામાજિક જવાબદારી વધે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
  • *વ્યાપારી વર્ગ*:-લેણદાર નો તકાદો વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-ધારણા મુજબ થવું મુશ્કેલ.
  • *પ્રેમીજનો*:-વિવાદિત સંજોગ ટાળવા.
  • *નોકરિયાતવર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *વેપારીવર્ગ*:-લાભની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામ પ્રસંગે અજંપો રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો* :-સમસ્યા હલ થાય.
  • *નોકરિયાતવર્ગ* :-મૂંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ ની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક બાબત થી આનંદ રહે.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૪

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- નવી આશા જાગે.
  • *પ્રેમીજનો*:-સમસ્યા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક પ્રશ્ન હલ થાય.પ્રયત્નો ફળે.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા સુલજાવી શકો.
  • *પ્રેમીજનો*:-સમસ્યા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- ખટપટ થી સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:-પ્રગતિની તક મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો ફળે.સાવધ રહેવું.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિશેષ પ્રયત્નો હિતાવહ.
  • *પ્રેમીજનો*:-સખ્તાઈ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન-બઢતી ની સંભાવના.
  • *વેપારી વર્ગ*:- લાભની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્ન હલ થાય.ચિંતા દૂર થાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*: ૪