જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લગ્નઈચ્છુક જાતકો જો પ્રયતન કરશે તો સકારાત્મક ફેરફાર જોવા મળશે

*તારીખ-૧૨-૧૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- નોમ ૨૦:૦૫ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૨૪:૦૨ સુધી.
  • *યોગ* :- વ્યતિપાત ૨૯:૪૬ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૭
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૭
  • *ચંદ્ર રાશિ* :- મીન
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:- પ્રતિકૂળતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સફળતાં અર્થે પ્રવુતિશીલ રહેવું.
  • *વેપારીવર્ગ*:-લાભ ની આશા બની રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- આનંદદાયક દિવસ રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-શંકા નું સમાધાન જરૂરી બને.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નથી સકારાત્મક ફેરફાર જોવા મળે.
  • *પ્રેમીજનો*:- મળેલી તક હાથ તાળી આપે.
  • *નોકરિયાત વર્ગ*:-સફળતાં થી ચિંતા મુજવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક લાભ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર નીકળવાના પ્રયત્ન સફળ બને.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મતભેદ દુર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય નો સહયોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-અડચણ હટે.સાનુકૂળ મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:- પ્રગતિ નાં સંજોગ સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-હરિફ શત્રુ ની કારી ન ફાવે.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધર્મકાર્ય નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-જતું કરવાથી સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મુંજવણ નાં સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:-કાર્ય સ્થળે આકસ્મિત સંજોગની સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:- ગૃહજીવનના મતભેદ ટાળવા.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યાનું નિરાકરણ મેળવી શકો.
  • *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નું આયોજન બને.
  • *પ્રેમીજનો* :- મુંજવણ હટે મિલન થાય.
  • *નોકરિયાત વર્ગ* :- કસોટીયુક્ત માહોલ રહે.
  • *વેપારીવર્ગ* :- સાનુકૂળતા બને પ્રશ્ન હલ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક પ્રવુતિ થી વ્યસ્તતા રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-પ્રતિકૂળતા વિઘ્ન નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રશ્ન હલ થાય.લાભ ની તક મળે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક તક નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- ખર્ચ વ્યય ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:વાણી વર્તન અંગે સંભાળી ને રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-સમય સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- સાત્વિક પ્રેમના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-બોજ હળવો બને.
  • *વ્યાપારી વર્ગ*:લાભદાયી તક નાં સંજોગ સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગ ની સંભાવનાં.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- દાંપત્ય જીવનનો પ્રશ્ન પેચીદો બને.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:- વ્યર્થ જીદ વિપરીત નાં બનાવે.
  • *નોકરિયાતવર્ગ*:- તંગદિલી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- તણાવનો માહોલ સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના ઉપયોગી જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતથી આનંદ થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો* :-મુલાકાત માં વિલંબ ની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ* :- સમસ્યા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- આવકના સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગુંચવણ દુર થાય.
  • *લગ્નઈચ્છુક* :પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:- તણાવ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિકારક સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-ઋણ કર્જ મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-નોકરી ધંધામાં પ્રગતિ નાં સંજોગ રહે.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- હળવાશ રાહત જણાય.
  • *લગ્નઈચ્છુક* :- મુંજવણ ઓછી થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા ઉલજનનાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- લાભ ની તકનાં સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-મુશ્કેલી નો ઉપાય મળે. ચિંતા દૂર થાય.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધર્મ કાર્ય નું આયોજન થાય.
  • *લગ્નઈચ્છુક* :- મુંજવણ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- ચિંતા દૂર થાય સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા નાં વાદળ વિખરાતા જણાય.
  • *વેપારી વર્ગ*:- આવક ઉઘરાણી ના સંજોગ બની શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજનાં ફળ મીઠાં.અકળામણ દૂર થાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:- ૫