જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, મહિલાઓને મુંઝવતા પ્રશ્નો હલ થશે

*તારીખ-૨૩-૧૦-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ ૨૭:૦૩ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- કૃતિકા ૨૧:૫૪ સુધી.
  • *યોગ* :- વ્યતિપાત ૨૩:૩૬ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૭
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* હેમંતઋતુ પ્રારંભ, ભારતીય કાર્તિક માસ આરંભ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કામ થાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ મા વૃદ્ધિ થાય.
  • *પ્રેમીજનો*:-અજંપો ચિંતા અનુભવાય.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:-ઉઘરાણી આવક પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- કર્જ રુણ પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
  • *પ્રેમીજનો*:-ઈગો નફરત કરાવે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
  • *વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.લાભ અલ્પ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસકિ ચિંતાઓ દૂર થાય.
  • *શુભરંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન વલણથી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-પ્રતિકૂળતા વ્યગ્રતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરી મળે.
  • *વેપારી વર્ગ*:-સરકારી અવરોધ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રનો સહયોગ મળી રહે.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક વ્યગ્રતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો* :- મુલાકાતમાં વિલંબ જણાય.
  • *નોકરિયાત વર્ગ* :- પરિવર્તન ની સંભાવના.
  • *વેપારીવર્ગ* :- લાભમાં વિલંબ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનના પ્રશ્નો અંગે ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સરળતા બને.
  • *પ્રેમીજનો*:- વિલંબથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- ધીરજથી કરેલા નિર્ણય સાનુકૂળતા અપાવે.
  • *વેપારીવર્ગ*:-જૂની ઉઘરાણી મળતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા પરિણામ માટે પ્રયત્ન જરૂરી.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ઉગ્રતા ગુસ્સા પર કાબૂ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :- ઈગો વિલન બને.
  • *પ્રેમીજનો*:- તક સરકતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-હરીફ બાજી મારી જતાં જણાય.
  • *વ્યાપારી વર્ગ*:ખર્ચ-વ્યય ને નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુથી સાવધ રહેવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉચાટ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગો સુધરતા જણાય.
  • *પ્રેમીજનો*:-મુશ્કેલીથી મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રવાસ મુસાફરી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-લેણદાર નો તકાદો રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વ્યગ્રતા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ હાથતાળી આપે.
  • *પ્રેમીજનો* :- અતિસ્વમાન વિરહ રખાવે.
  • *નોકરિયાતવર્ગ* :-સમસ્યા દૂર થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-નાણાકીય પ્રશ્ન ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૬

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ઉલજન ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-શુભ સંયોગ રચાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સફળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નવી જવાબદારી ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:- નુકસાન અકસ્માતથી સંભાળવું.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળો વિખેરાતા જણાય.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સમય જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ઓરતા અધૂરા જણાય.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ સમય જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- સફળતાની આશા જણાય.
  • *વેપારીવર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-ભૌતિક સુખના ઓરતા ચિંતા રખાવે.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:-૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવતો પ્રશ્ન હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-નવા પરાક્રમના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થતો જણાય.
  • *વેપારી વર્ગ*:- ખર્ચ-વ્યય માં વૃદ્ધિ થતી જણાય સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી જણાય. સમય સુધરતો જણાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૩