જાણો આજે હનુમાનજી કોની પર વરસાવશે કૃપા અને કોણે રહેવું પડશે વધારે સાવચેત, મંગળવારનું રાશિફળ
તારીખ ૧૪-૦૭-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
- તિથિ :- આઠમ ૧૩:૧૧ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- જ્યેષ્ઠા ૦૮:૨૬ સુધી. મૂલ ૨૯:૫૬ સુધી.
- યોગ :- આયુષ્માન ૨૭:૨૫ સુધી.
- કરણ :- બવ,બાલવ.
- સૂર્યોદય :-૦૬:૨૬
- સૂર્યાસ્ત :-૧૮:૪૨
- ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૦૭:૦૬ સુધી. ધન
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ દુર્ગાષ્ટમી,ધરો આઠમ, રાધાષ્ટમી,ગૌરી વિસર્જન,દધીચિ જયંતિ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા યથાવત રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
- પ્રેમીજનો:-વિરહના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-ચિંતાયુક્ત દિવસ રહે.
- વેપારીવર્ગ:-વ્યસ્તતા વધે લાભ અલ્પ રહે.
- પારિવારિકવાતાવરણ:-કાર્યબોજ વધતો જણાઈ. માનસિક વ્યગ્રતા રહે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા હળવી બને.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
- પ્રેમીજનો:-મતભેદ નિવારવા.
- નોકરિયાત વર્ગ:- હળવાશથી રહેવું.
- વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યાનો હલ મળી રહે.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-પરિસ્થિતિ સુધરતી જણાય.
- પ્રેમીજનો:-તણાવના સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યબોજ ચિંતા રખાવે.
- વેપારીવર્ગ:-પ્રયત્નો અધૂરા જણાય.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાને સુલજાવી શકો.
- શુભરંગ:-જાંબલી
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :-સાવધાની પૂર્વક આયોજન કરવું.
- પ્રેમીજનો:-છલ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-તણાવ રહે.
- વેપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક ભાગીદારી માં જાળવવું.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-સમસ્યા વિખરાતી જણાય.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ આવે.
- પ્રેમીજનો :-અક્કડ વલણથી ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ :-પરિસ્થિતિ સુધરતી જણાય.
- વેપારીવર્ગ :-આશાસ્પદ દિવસ રહે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- શુભ રંગ :-કેસરી
- શુભઅંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં વિઘ્ન આવે.
- પ્રેમીજનો:-કાનૂની ગૂંચ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
- વેપારીવર્ગ:-પ્રગતિકારક સમય જણાય.
- પારિવારિક વાતાવરણ:-નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ: સાનુકૂળ સંજોગો સર્જાય.
- લગ્નઈચ્છુક :-થોડી ધીરજ થી સમય સુધરે.
- પ્રેમીજનો:-ધારણા મુજબ ન બને.
- નોકરિયાત વર્ગ:-ચિંતા યથાવત રહે.
- વ્યાપારી વર્ગ:તણાવ દુર થાય.
- પારિવારિક વાતાવરણ:-પરેશાની ચિંતાની વાત જાણવા મળે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-પારિવારિક શાંતિ બનતી જણાય.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુઓથી સાવધ રહેવું.
- પ્રેમીજનો:-ધારણા મુજબ ન થાય.
- નોકરિયાતવર્ગ:-સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
- વેપારીવર્ગ:પરદેશના કામમાં સાનુકુળતા.
- પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
- પ્રેમીજનો :-મુલાકાત ફળે.
- નોકરિયાતવર્ગ :- કામકાજમાં સરળતા રહે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ મુસાફરી રહે.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-વાત સફળ બનતી જણાય.
- પ્રેમીજનો:- દિવસ સારો રહે.
- નોકરિયાત વર્ગ:-લાભની તક સર્જાય.
- વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-આર્થિક સમસ્યાનો હલ મળી શકે.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૩
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :-પરિસ્થિતિ સુધરે.
- પ્રેમીજનો:-વિપરીત સંજોગો બનેલા રહે.
- નોકરિયાત વર્ગ:-પ્રવાસનું આયોજન શક્ય રહે.
- વેપારીવર્ગ:-લાભની તક રહે.
- પારિવારિકવાતાવરણ:-પડવા-વાગવાથી સંભાળવું.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
- લગ્નઈચ્છુક :- અવરોધ વ્યગ્રતા રખાવે.
- પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-તણાવ દૂર થતો જણાય.
- વેપારી વર્ગ:- મહેનતનું ફળ મળે.
- પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો સફળ બનતા જણાવો.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૬