જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને મનની મૂંઝવણ દૂર થાય અને લાભની તક ઊભી થાય

તારીખ ૧૪-૧૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- અગિયારસ ૩૦:૪૧ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૧૬:૩૨ સુધી.
  • *યોગ* :- હર્ષણ ૨૫:૪૫ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૦
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૭
  • *ચંદ્ર રાશિ* :- કુંભ ૧૦:૧૩ સુધી. મીન
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* પ્રબોધિની સ્માર્ત એકાદશી (બિલિપત્ર),ભીષ્મ પંચક વ્રત આરંભ,બાલદિન-નહેરૂ જયંતિ.

*મેષ રાશિ*

બોલચાલ વાણી વર્તનમાં સંભાળવું.નુકશાન અટકાવવા પ્રયાસ કરવા.પ્રવાસ પર્યટન ની સંભાવના.ભરોસો ભારે પડે. નાણાભીડ યથાવત રહે.

  • *શુભ રંગ* કેસરી
  • *શુભ અંક* ૮

*વૃષભ રાશી*

પરેશાનીનો હલ મળી આવે. સ્નેહીનો સહકાર મળે.આર્થિક મૂંઝવણ દૂર થાય.માનસિક ટેન્શન હળવું બને.પ્રગતિની તક.

  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* : ૭

*મિથુન રાશિ*

ઉગ્રતા છોડવી.સ્વસ્થતા ટકાવવી. નોકરી-ધંધાના કામમાં સરળતા રહે.કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે. વ્યસ્તતા વધે.

  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

સ્નેહી મિત્ર વર્ગ સંબંધી ચિંતા વ્યગ્રતા રહે. ભાગ્યનો સહયોગ સાનુકૂળતા આવે.દિવસ મજાનો રહે.

  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

મનોવ્યથા ચિંતા યથાવત રહે. કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.શાંતિ સ્વસ્થતા ટકાવી રાખવી.કાનૂની ગૂંચ ની સંભાવના.

  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :-૭

*કન્યા રાશિ*

મહેમાન મિત્ર નું આગમન થાય. નવી મુલાકાત ફળે.નાણાકીય ઉકેલ મુશ્કેલ જણાય. લેણદાર નો તકાદો વધે.ધીરજ ધરવી જરૂરી બને.

  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:-૧

*તુલા રાશિ*

જીદ મમત છોડવાથી સાનુકૂળતા બંને. હરીફથી સાવચેત રહેવું. અડચણને દૂર કરવાનો ઉપાય મળી આવે.આરોગ્ય અંગે સજાગ રહેવું.

  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

અંતઃકરણમાં અજંપો ચિંતા જણાય.નોકરી-ધંધામાં તણાવ દુર થાય.સંતાનના વિવાહનો પ્રશ્ન હલ થતો જણાય.થોડી ધીરજ જરૂરી.

  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

કૌટુંબીક પારિવારિક સાનુકૂળતા બની રહે.વાહન ફેર-બદલની સંભાવના અથવા નવું લેવાની સંભાવના.પ્રવાસ મુસાફરી નું આયોજન ટાળવું હિતાવહ.

  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

કોઈના વિશ્વાસે ન ચાલવું.કરજ,રૂણ મળે અથવા લેવાની નોબત આવી શકે.નોકરી-ધંધામાં પ્રગતિ ના સંજોગ.પ્રવાસ મુસાફરી અંગે સમસ્યા રહે.

  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

નાણાકીય તરલતા બને. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય. મનની મૂંઝવણ દૂર થાય.લાભની તક ઊભી થાય.

  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:-૯

*મીન રાશિ*

કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું. મુશ્કેલી પાર કરી શકો.સામાજિક વિવાદથી દૂર રહેવું.આશાસ્પદ સંજોગ.મહેનતનું ફળ મળે.

  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૬