આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને માનસિક રીતે શાંતિ મળે

*તારીખ-૧૫-૨-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ચૌદશ‌ ૨૧:૪૪ સુધી.
  • *નક્ષત્ર* :- પુષ્ય ૧૩:૪૯ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *યોગ* :- સૌભાગ્ય ૨૧:૧૮ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૧
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૫
  • *ચંદ્ર રાશિ* :- કર્ક
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રયત્ન થી સંવાદિતા બને.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ વિખરાતા જણાય.
  • *પ્રેમીજનો*:- મિલનમાં વિલંબ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય બોજ વધે.
  • *વેપારીવર્ગ*:-દ્વિધા યુકત સંજોગ બની રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ખર્ચ વ્યય ચુકવણી વધે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ સાનુકૂળતા અપાવે.
  • *પ્રેમીજનો*:- વિપરિત સંજોગ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પદોન્નતિ નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- સંજોગ સાનુકૂળ બની રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય/ ખર્ચ વ્યય માં સંભાળવું.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- આશા સ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મન ની ઇચ્છા ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ મળે.
  • *વેપારીવર્ગ*:- ચિંતા હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ નો ઉપાય મળે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ તક બને.
  • *પ્રેમીજનો*:- સમસ્યા યથાવત રહી શકે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ભાર સાનુકૂળ બને.
  • *વેપારી વર્ગ*:-મુંજવણ દૂર થાય સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રયત્નો કામ લાગે મુંજવણ દૂર થાય.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગુંચવણ બનેલાં રહે.
  • *લગ્નઈચ્છુક* :- નકારાત્મકતા છોડવી.
  • *પ્રેમીજનો* :- મુંજવણ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ* :- તણાવ ટાળવો.
  • *વેપારીવર્ગ* :- વ્યવસાયિક પ્રવાસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક/પારીવારીક પ્રશ્ન હલ થઇ શકે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૯

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આરોગ્ય જાળવવું.
  • *લગ્નઈચ્છુક* :- સમય નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-ચિંતા નો ઉકેલ મળે.
  • *નોકરિયાત વર્ગ*:- સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
  • *વેપારીવર્ગ*:-સંજોગ નો સાથ લઈ શકાય.
  • *પારિવારિક વાતાવરણ*:- ઉતાવળ થી બનતી બગડી શકે.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક ગૂંચ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સફળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા પદોન્નતિ રહે.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક પ્રશ્ન ઉકલે.
  • *પારિવારિક વાતાવરણ*:-વાણી વર્તન/આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સામાજીક વિપરીતતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *નોકરિયાતવર્ગ*:- મુસાફરી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- ખોટા ખર્ચ વ્યય નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે સાનુકૂળ તક મળે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આવેશત્મકતા થી દુર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો* :- મુંજવણ ભર્યા સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ* :- ચિંતા ઉલજન નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- દગા વિશ્વાસધાત થી બચવું.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રાસંગિક આયોજન નાં સંજોગ બને.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સામાજીક સંજોગમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- વિરહનાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-લાભ ની આશા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભ ની આશા ઠગારી નીવડતી જણાય.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન વધારવા શુભ રહે.
  • *પ્રેમીજનો*:- ઈગો છોડવાથી સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રગતિકારક કાર્ય રચના અપાવે.
  • *વેપારીવર્ગ*:- હરિફ થી ચિંતા વધે.
  • *પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમાધાનકારી વલણ થી સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:- સાવધ રહી વિવાદ ટાળવો.
  • *નોકરિયાત વર્ગ*:- મુસાફરી નાં સંજોગ ટાળવા.
  • *વેપારી વર્ગ*:- સમસ્યા નું સમાધાન મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક વાતવરણ ઉલ્લાસમય રહે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૪