મેષ રાશિના લોકોને પારિવારિક ચિંતાની સાથે ધીરજ રાખવાની છે ખાસ જરૂર, જાણો શુક્રવારનું 12 રાશિનું રાશિફળ

તારીખ ૧૭-૦૯-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- એકાદશી ૦૮:૧૦ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- શ્રવણ ૨૭:૩૭ સુધી.
  • યોગ :- અતિગંડ ૨૦:૨૨ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૨૭
  • સૂર્યાસ્ત :-૧૮:૪૦
  • ચંદ્ર રાશિ :- મકર
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

પરિવર્તિની એકાદશી,શ્રવણ ઉપવાસ,વામન જયંતી.

સંક્રાંતિ પુણ્યકાળ ૧૨:૩૪ સુધી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત બને.
  • પ્રેમીજનો:-સંજોગ સુધરે.
  • નોકરિયાત વર્ગ:- ધીરજ રાખવી હિતાવહ.
  • વેપારીવર્ગ:-પ્રયત્ન મહેનત વધારવા.
  • પારિવારિકવાતાવરણ:-ધારણા મુજબ પ્રયત્ન સફળ બનાવી શકો.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ બની રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:-ઉગ્રતા ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કર્મચારી સાથે મતભેદ નિવારવા.
  • વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક સંજોગ પેચીદા બની શકે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-મોજ મજાનો માહોલ બને.
  • નોકરિયાત વર્ગ:-સંવાદિતા જાળવવી શુભ રહે.
  • વેપારીવર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-આવતા જતા સાવચેતી રાખવી. પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ રહે.
  • લગ્નઈચ્છુક :-કેટલીક સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-નવા કામકાજ ઊભા થઈ શકે.
  • વેપારી વર્ગ:-ઉતાવળા સાહસથી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નો હલ થાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-બોલચાલ વાતચીતમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત બને.
  • પ્રેમીજનો :-અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ :-કર્મચારી સાથે મતમતાંતર રહે.
  • વેપારીવર્ગ :-આવક ઓછી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિના પ્રશ્નો ચિંતા રખાવે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના પ્રયત્નો સફળ બને.
  • લગ્નઈચ્છુક :-તકની સંભાવના.
  • પ્રેમીજનો:-છલ થી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ રહે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-તણાવમાંથી મુક્તિ મળે.વિવાદ ટાળવો.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કસોટી કારક સમય રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના વર્તાય.
  • પ્રેમીજનો:-આવેશાત્મક સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- સમજી ન શકાય તેવા સંજોગ રહે.
  • વ્યાપારી વર્ગ:નાણાભીડ.પ્રયત્ન સફળ બનાવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત આગજનીની સંભાવના.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-ગેરસમજ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-આપની વાત ગોઠવાઈ શકે.
  • પ્રેમીજનો:-જીદ વ્યર્થ રહે.
  • નોકરિયાતવર્ગ:-ઉલજન ભર્યા સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક માંગ ઢીલી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ ચિંતા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-ચોકસાઈ પૂર્વક પ્રસંગ સંભવી શકે.
  • પ્રેમીજનો :-સામાજિક મર્યાદા રહે.
  • નોકરિયાતવર્ગ :-કસોટી કારક સમય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સામાજિક સમસ્યા ઘેરી ન બનવા દેવી.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાવધાની વરતવી.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલી પૂર્વક વાત બને.
  • પ્રેમીજનો:-મુલાકાતના પ્રયત્નો ફળે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
  • વેપારીવર્ગ:- સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-ધાર્યુ કામ અટકતું લાગે.
  • શુભ રંગ :-લીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધતા જણાય.
  • લગ્નઈચ્છુક :-ઉલજનના સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-હતાશા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં છલ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક અકળામણ રહે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રવાસ મુસાફરી ના સંજોગો બને.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- છલ થી સાવચેત રહી આયોજન ગોઠવવું.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ વચ્ચે વિઘ્ન રહે.
  • વેપારી વર્ગ:- ચિંતા ઉલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૧