જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરીવાળાને યોગ્ય તક મળવાની સંભાવના

*તારીખ ૧૯-૦૨-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ‌ ૨૧:૫૮ સુધી.
  • *નક્ષત્ર* :- ઉત્તરાફાલ્ગુની ૧૬:૫૨ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *યોગ* :- ધૃતિ ૧૬:૫૭ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૮
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૭
  • *ચંદ્ર રાશિ* :- કન્યા
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* મોઢેશ્વરી માતા પ્રાગટ્ય(મોઢેરા), છત્રપતિ શિવાજી જયંતિ(તારીખ મુજબ).

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધાર્યુ કામ અટકતું લાગે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ બનાવી શકો.
  • *પ્રેમીજનો*:-મસ્તીમાં મશગુલ રહી શકો.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • *વેપારીવર્ગ*:- સમસ્યામાં વધારો થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલીના સંજોગ જાળવવું.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:-૭

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ તક ઊભી થાય.
  • *લગ્નઈચ્છુક* :-સામાજિક સંજોગ સુધરતાં જણાય.
  • *પ્રેમીજનો*:-પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.
  • *નોકરિયાત વર્ગ* :-આશા ફળીભૂત થતી જણાઈ.
  • *વેપારીવર્ગ* :-ચિંતાનો બોજ દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • *શુભ રંગ*:પોપટી
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતાના વાદળ વિખરાઈ.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વધારવા.ગેરસમજ ટાળવી.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રતિકૂળતા/ચિંતાના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળે.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક અજંપો દૂર થાય.
  • *શુભરંગ*:-ગ્રે
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વાતના સંજોગ દૂર થતા જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત માટે પ્રયત્નો વધારવા પડે.
  • *નોકરિયાત વર્ગ*:-યોગ્ય તક મળવાની સંભાવના.
  • *વેપારી વર્ગ*:-પ્રયત્નો સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ધંધામાં તણાવ જણાય.તક મળતી જણાય.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:-૪

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણનો ઉપાય મળે.
  • *લગ્નઈચ્છુક* :-સંયમ અને કુનેહથી વાત પાર પડી શકશે.
  • *પ્રેમીજનો* :-ચિંતાના વાદળ વિખેરાય.
  • *નોકરિયાત વર્ગ* :-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • *વેપારીવર્ગ* :-ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મન હળવું બને.લાભની તક.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :-૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગ સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ સંભવ રહે.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાતથી આનંદ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી માં માર્ગ સૂઝે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક કાર્ય/પ્રયત્નો ફળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી બહાર આવવાનો માર્ગ મળે.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:મૂંઝવણ દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગો.
  • *પ્રેમીજનો*:-અપેક્ષા મુજબનું ફળ મુશ્કેલ.
  • *નોકરિયાત વર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
  • *વ્યાપારી વર્ગ*:ચેતતો નર સદા સુખી.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માતથી જાળવવું.તબિયતની કાળજી લેવી.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
  • *નોકરિયાતવર્ગ*:-તણાવ દુર થાય.
  • *વેપારીવર્ગ*:-ધંધાકીય પ્રશ્ન હલ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વિપરીત સંજોગો ધીરજ સાથે સમય પસાર કરવો.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:-૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-આપના યોગમાં વિલંબ હોવાની સંભાવના.
  • *પ્રેમીજનો* :-ધાર્યું ન થાય ચિંતા રહે.
  • *નોકરિયાતવર્ગ* :-નોકરીના કામકાજમાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:-નવા આયોજન ગોઠવવાની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-નવા ગૃહ વાહનની લેવા વિચારવાની સંભાવના.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:-૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • *લગ્નઈચ્છુક* :-અન્ય પર જોરથી સંભાવના શક્ય.
  • *પ્રેમીજનો*:મુલાકાત ની સમસ્યા ધીરજથી ઉકેલવી.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા મુંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-સફળતા તરફ આગળ વધી શકો.
  • *પારિવારિકવાતાવરણ*:-ધારણા બહારના સંજોગો. ગેરસમજ દૂર કરવી.
  • *શુભ રંગ* :-સફેદ
  • *શુભ અંક*:-૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-જીદ વ્યર્થ જણાય.
  • *પ્રેમીજનો*:-સંજોગ સુધારતા જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્નથી સફળતા સંભવ.
  • *પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય જાળવવું.પ્રવાસ અંગે ખર્ચ સંભવ.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભઅંક*:૮

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વાતોની ગુંચ ઉકલતી જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં અડચણ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-ધાર્યા કામ આડે વિઘ્ન આવે.
  • *વેપારી વર્ગ*:- પ્રવાસ અંગે ધાર્યું ન થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આયોજન પૂર્વક આગળ વધવું શુભ રહે.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૧