મોબાઈલમાંથી ડાયલ કરો આ કોડ અને મેળવો અનોખી માહિતી..

આજકાલ કોઈ પણ વ્યક્તિની પાસે મોબાઈલ ફોન હોવો એક સામાન્ય વાત થઈ ગઈ છે. મોબાઈલ ફોન એક ડીજીટલ ગેજેટ છે જેને કોમ્પ્યુટરની જેમ કેટલાક કોડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મોબાઈલ ફોનમાં ઘણા બધા કોડનો ઉપયોગ કરવામાં આવે છે જેમાંથી કેટલાક કોડ ફક્ત સોફ્ટવેર એક્સપર્ટસ કે પછી કોઈ મોબાઈલ ફોન એક્સપર્ટ પાસે જ તેની જાણકારી હોય છે.

image source

જો કે, મોબાઈલ ફોનમાં ઉપયોગ લેવામાં આવતા ડીજીટલ કોડ ખુબ જ ગૂંચવણથી ભરેલા હોય છે. જે સામાન્ય વ્યક્તિઓ માટે સમજવું ખરેખરમાં ખુબ જ અઘરું હોય છે. એટલા માટે અમે આપને આપના મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લઈ શકાય તેવા જરૂરી કોડ વિષે આજે અમે આપને મોબાઈલ ફોનના કેટલાક સિક્રેટ કોડ વિષે માહિતી આપવાના છે જેની મદદથી આપ પોતાના મોબાઈલ ફોનમાં કેટલીક સર્વિસ કે પછી કેટલીક સામાન્ય મુશ્કેલીઓને દુર કરવામાં આપને મદદ મળી શકશે.

*#*#4636#*#* આ કોડની મદદથી આપ પોતાના ફોનની અને બેટરીની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો.

image source

*#21# આ કોડની મદદથી આપને આ જાણકારી મળશે કે, ક્યાંક આપના કોલ અને ડેટાને કોઈ અન્ય જગ્યાએ ડાયવર્ટ તો નથી કરવામાં આવી રહ્યા.

*#62# : કેટલીક વાર આપનો નંબર no- service કે પછી no answer દર્શાવે છે તો આપ આ કોડની મદદથી તેના વિષે ખબર મેળવી શકો છો કે, આપના ફોનને કોઈ નંબર પર રીડાયરેક્ટ કરવામાં આવ્યો છે કે નહી.

## 002 # જો આપને એવું લાગે છે કે, આપના ફોન કોલને કોઈ બીજા નંબર પર ડાયવર્ટ થઈ રહ્યા છે તો આપ આ કોડનો ઉપયોગ કરીને તેને ડીએક્ટીવ કરી શકો છો.

image source

*43 # આ કોડની મદદથી આપ પોતાના ફોનમાં કોલ વેઈટીંગની સર્વિસ પણ ચાલુ કરી શકો છો, તેમજ # 43 # કોડ ડાયલ કરીને આપ કોલ વેઈટીંગની સર્વિસને બંધ પણ કરી શકો છો.

*#06 # આ કોડને ફોનમાં ડાયલ કરતા જ આપને પોતાના ફોનનો IMEI નંબર વિષે જાણકારી મેળવી શકો છો.

*#*# 34971539 #*#* આ કોડનો ઉપયોગ કરીને આપ પોતાના ફોનમાં આવેલ કેમેરાની બધી જ જાણકારી જોઈ શકો છો.

image source

*#*# 2664#*#* આ કોડને આપ પોતાના ફોનની ટચ સ્ક્રીન ટેસ્ટ કરવા માટે ઉપયોગ કરી શકો છો કે આપના ફોનની ટચ સ્ક્રીન યોગ્ય રીતે કામ કરી રહી છે કે પછી નહી.

*#*# 778૦ #*#* આપને આ કોડને ફોનમાં ડાયલ કરતા જ આપના ફોનના બધા જ ડેટા રીસેટ થઈ જશે.

Source : Daily Hunt News

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત