જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમીજનોને લાગણી દુભાતી જણાય

*તારીખ-૧૮-૧૨-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- ચૌદસ ૦૭:૩૬ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- રોહીણી ૧૩:૫૦ સુધી.
  • *યોગ* :- સાધ્ય ૦૯:૧૩ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૧
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૯
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ ૨૭:૨૨ સુધી. મિથુન
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

વ્રતની પૂનમ,શ્રી દત્તાત્રેય જયંતિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનની ચિંતા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-સમય સરકે.
  • *પ્રેમીજનો*:-લાગણી દુભાતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા અનુભવાય.
  • *વેપારીવર્ગ*:- સંજોગો સુધરતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રગતિકારક તક ઝડપવી.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતાના સંજોગ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગો સુધરતા જણાય.
  • *પ્રેમીજનો*:-વિયોગ બાદ સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશનની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-ચિંતાના વાદળ વિખરાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક* :-૬

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ ફળદાયી બને.
  • *પ્રેમીજનો*:-કસોટી યુક્ત સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે પ્રતિકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:-ચિંતાના વાદળ વિખેરાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ-વ્યય વધે.આશાવાદી બનવું.
  • *શુભરંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાદ-વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ ફળદાયી રહે.
  • *પ્રેમીજનો*:-પ્રેમના પારખા ન કરવા.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ના કારણે ચિંતા રહે.
  • *વેપારી વર્ગ*:-હળવાશ રાહત ના સમાચાર મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્વસ્થતા ટકાવવી.પ્રવૃત્તિશીલ રહેવું.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-અજંપો ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો* :-આશાવાદી જરૂર બનવું.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યક્ષેત્રે ચિંતા રહે.
  • *વેપારીવર્ગ* :-નાણાભીડ રહે .
  • *પારિવારિક વાતાવરણ*:-સંજોગ સુધરે ધીરજ ફળદાયી બને.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સુધરશે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:-મહેનત રંગ લાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે મૂંઝવણનો હલ મળે.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સંતાન અંગે સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીત આગળ વધે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં મર્યાદાનું આવરણ.
  • *નોકરિયાત વર્ગ*:- કાનૂની ગૂંચ નો ઉકેલ મળે.
  • *વ્યાપારી વર્ગ*:આર્થિક આયોજન વિખરાતું જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ઋણ ચૂકવણું ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સામાજિક વલણ ચિંતા ઉપજાવે.
  • *લગ્નઈચ્છુક* :-વાતોમાં મતભેદના સંજોગ.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-સંજોગ વિપરીત રહે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક ઉલજન રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-કસોટી યુક્ત સમય ધીરજ રાખવી.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સુમેળભર્યું વાતાવરણ બને.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીત આવતી જણાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાતવર્ગ* :-સારી નોકરી પ્રાપ્ત થાય.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણનો ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક ક્ષેત્રે વિચારીને આયોજન કરવું.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનના વિદ્યા અભ્યાસ અંગે ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન સાથે સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-સમસ્યામાં રાહત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-દિવસ ચિંતામાં પસાર થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક મુશ્કેલીનો હલ મેળવવો.
  • *પારિવારિકવાતાવરણ*:-સમસ્યા અંગે સાવધાની જરૂરી.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-શંકાના વલણ થી કલહ થાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા હળવી થતી જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- અકસ્માતની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વિપરીત સંજોગો જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-ઉતાવળે આંબા ન પાકે ધીરજ રાખવી.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અતિ સ્વમાન છોડવું.
  • *પ્રેમીજનો*:-વિરહની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *વેપારી વર્ગ*:- સમસ્યા હલ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થાય.તકેદારી રાખવી.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૫