જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, નોકરિયાત વર્ગને તણાવ રહે તો પ્રેમીજનોની મુલાકાત વિફળ રહે

*તારીખ ૨૪-૦૩-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- સાતમ ૨૪:૧૨ સુધી.
*નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૧૭:૩૧ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- સિદ્ધિ ૦૭:૨૯ સુધી. વ્યતિપાત ૨૮:૩૮ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૬:૪૧
*સૂર્યાસ્ત* :-૧૮:૪૯
*ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૧૭:૩૧ સુધી. ધન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કટુવાણી વિરોધ ઊભો કરે.
*લગ્નઈચ્છુક* :-મુંજવણ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત વિફળ રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીથી તણાવ.
*વેપારીવર્ગ*:-મુંજવણ દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરીમાં સંભાળવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૫

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનનાં કાર્ય હાથ ધરી શકો.
*લગ્નઈચ્છુક* :-મુશ્કેલી દૂર થતી જણાય.
*પ્રેમીજનો*:- અક્કડતા અવરોધ કરાવે.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ સંજોગ બને.
*વેપારીવર્ગ*:- આવક કરતાં જાવક વધે.
*પારિવારિકવાતાવરણ*:- લેણદાર નો તકાદો વધે.આર્થિક સમસ્યા વધે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંજોગ સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- વિલંબ વ્યથા રખાવે.
*પ્રેમીજનો*:- વિરહનાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-પદોન્નતિ સંભવ બને.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક નવી પદ્ધતિ થી સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:-મુંજવણ દૂર થાય.પ્રગતિની તક.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિપરિતતા અંગે સંભાળવું.
*લગ્નઈચ્છુક* :- તક સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:- જવાબદારી વધે.
*વેપારી વર્ગ*:-કાર્યભાર વધે.
*પારિવારિક વાતાવરણ*:- સામાજિક પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગભરાટ ચિંતાના સંજોગ.
*લગ્નઈચ્છુક* :- મનોવ્યથા ચિંતા રખાવે.
*પ્રેમીજનો* :- ચિંતા ઉલજનનાં સંજોગ.
*નોકરિયાત વર્ગ* :- પદ ગ્રહણ નાં સંજોગ બની શકે.
*વેપારીવર્ગ* :- વ્યવસાયિક વિપરીતતા શક્ય રહે.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- અહમનો ટકરાવ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- સમાધાન યુક્ત સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-મુશ્કેલ સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- સંવાદિતાથી રાહત બને.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:- પ્રાસંગિક ખર્ચ વ્યય નાથવા.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- તેલ જુઓ તેલ ની ધાર જુઓ.
*નોકરિયાત વર્ગ*:-અકસ્માત સંજોગ થી બચવું.
*વ્યાપારી વર્ગ*:પ્રગતિ ની તક.
*પારિવારિક વાતાવરણ*:-પડવા વાગવાથી સંભાળવવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળ.
*પ્રેમીજનો*:- અહમ નો ટકરાવ.
*નોકરિયાતવર્ગ*:- પદભાર સાનુકૂળ.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સંજોગ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રગતિ અને સફળતા માટે પ્રયત્નો વધારવા.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પ્રવાસ મુસાફરી નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :-સંજોગ માં વિલંબ જણાય.
*પ્રેમીજનો* :- ગૃહજીવન માં ઉલજન બની રહે.
*નોકરિયાતવર્ગ* :- પ્રયત્નો સફળ બને.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં વિલંબ નાં સંજોગ.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા મુક્તિ જણાય.
*લગ્નઈચ્છુક* :-પૂર્વાગ્રહ છોડવા.
*પ્રેમીજનો*:- અવરોધ દુર થાય.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ સફળ બને.
*વેપારીવર્ગ*:-પ્રગતિના સંજોગ બને.
*પારિવારિકવાતાવરણ*:-માનસિક ટેન્શન દુર થાય.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉલજનમાં રાહત.
*લગ્નઈચ્છુક* :- નકારત્મકતા થી દૂર રહેવું.
*પ્રેમીજનો*:- મુલાકાત સફળ બને.
*નોકરિયાત વર્ગ*:- મુંજવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા.
*પારિવારિકવાતાવરણ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- હળવાશ રાહત અનુભવાય.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત વિલંબથી થાય.
*નોકરિયાત વર્ગ*:-અકળામણ સ્વસ્થતા જાળવવી.
*વેપારી વર્ગ*:- સ્નેહી નો સહયોગ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫