જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને આંગણે રૂડો અવસર આવશે તો કોઈને શત્રુ પડી શકે ભારે

*તારીખ ૦૭-૧૦-૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- અશ્વિન માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- એકમ ૧૩:૪૮ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- ચિત્રા ૨૧:૧૪ સુધી.
  • *યોગ* :- વૈધૃતિ ૨૫:૪૦ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૬:૩૨
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૦
  • *ચંદ્ર રાશિ* :- કન્યા ૧૦:૧૮ સુધી. તુલા
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શારદીય નવરાત્રિ ઘટસ્થાપન,માતા શ્રાદ્ધ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નવરાત્રી પ્રારંભ સાનુકૂળ દિવસ.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સમાચાર સાંપડે.
  • *પ્રેમીજનો*:-પવિત્ર માહોલમાં સંયમિત સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પરિવર્તનના સંજોગ મને.
  • *વેપારીવર્ગ*:-મહેનત સાનુકૂળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- શત્રુની કારી ફાવે નહીં.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ભક્તિમય વાતાવરણ સર્જાય.
  • *લગ્નઈચ્છુક* :- આંગણે અવસર ની તૈયારી.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સરળતા જણાય.
  • *વેપારીવર્ગ*:-ચિંતા દૂર થાય લાભની તક.
  • *પારિવારિકવાતાવરણ*:- સાહસ સાનુકૂળતા અપાવે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :-૮

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નવરાત્રીનું ભક્તિમય વાતાવરણ સર્જાય.
  • *લગ્નઈચ્છુક* :- વાતચીતમાં સરળતા રહે.
  • *પ્રેમીજનો*:-રોમાન્ટિક માહોલ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ઉચાટ રહે.
  • *વેપારીવર્ગ*:- આશાસ્પદ દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ઘરનું વાતાવરણ હળવું જણાય.
  • *શુભરંગ*:-ગ્રે
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નવરાત્રિના પ્રારંભે હર્ષોલ્લાસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજથી સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- અગત્યનું કામ સફળ થાય.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયમાં સરળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
  • *શુભ રંગ*:નારંગી
  • *શુભ અંક*:- ૪

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થઇ શકે.
  • *લગ્નઈચ્છુક* :-વાત દૂર ઠેલાતી જણાય.
  • *પ્રેમીજનો* :-મિલન માં સરળતા રહે.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યબોજ હળવો થાય.
  • *વેપારીવર્ગ* :-નાણાભીડમાં રાહત જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ભક્તિમય વાતાવરણ રહી શકે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદદાયક દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધી યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજનું તણાવ જણાય.
  • *વેપારીવર્ગ*:-નવરાત્રિના પ્રારંભે સારો વ્યાપાર જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-તંગદિલી ઉલઝનમાં રાહત જણાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક ઉલજન દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-આકસ્મિક સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-નકારાત્મકતા મનમુટાવ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
  • *વ્યાપારી વર્ગ*:પ્રયત્નો ફળદાયી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-નવરાત્રિના પ્રારંભે ચિંતા ઉલજનમાં રાહત જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-ધર્મકાર્ય સંભવ બને.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ યોગ રચાય.
  • *પ્રેમીજનો*:-પ્રવાસનું આયોજન સંભવ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-કામકાજમાં વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *પારિવારિક વાતાવરણ*:-નવરાત્રિ પર્વે વિપરીત આમાં રાહત જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમાધાનકારી બનવું.
  • *લગ્નઈચ્છુક* :-થોડો વિલંબ વધે.
  • *પ્રેમીજનો* :-ઉલજન દૂર થાય.
  • *નોકરિયાતવર્ગ* :- મૂંઝવણમાં રાહત જણાય.
  • *વેપારીવર્ગ*:- કાનૂની ગૂંચ થી સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સાવધાનીપૂર્વક પોતાના કાર્ય કરવા.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા પ્રાપ્ત થતી જણાય.
  • *પ્રેમીજનો*:-સમસ્યાનો ઉકેલ મળે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતાના વાદળ વિખેરાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી ગણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-ધર્મકાર્ય નું આયોજન થઇ શકે.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ઉગ્રતા આવેશ ડામવા.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- વધુ મહેનતની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-નવરાત્રી પર્વે માનસિક રાહત જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-અંતઃકરણમાં ચિંતા વ્યથા દૂર થાય.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:-૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:- મધ્યાન બાદ મુલાકાત થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-ધીરજની કસોટી થતી જણાય.
  • *વેપારી વર્ગ*:- મધ્યાન બાદ રાહત જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધર્મકાર્ય નું આયોજન શક્ય બને.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૬