10.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૦૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ

તિથિ :- દ્વાદશી (બારસ) ૧૬:૫૨ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- અનુરાધા ૧૦:૫૧ સુધી.

યોગ :- ગંડ ૧૧:૫૦ સુધી

કરણ :- તૈતુલ ૧૬:૫૪ સુધી. ગરજ

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૧૩

ચંદ્ર રાશિ :-વૃશ્ચિક

સૂર્ય રાશિ :- ધન

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-રહેણાંક મકાનનો પ્રશ્ન સતાવે.

લગ્નઈચ્છુક :-ધાર્યું ન થતા ચિંતા રહે.

પ્રેમીજનો:-મુલાકાતમાં પ્રવાસ-મુસાફરી સંભવ.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો લાગે.

વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય ટાળવા.

પારિવારિકવાતાવરણ:- પ્રવાસ,મુસાફરી સંભવ.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-સંસારી પ્રશ્નો ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-વાતો દૂર ઠેલાતી જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવરવી.

વેપારીવર્ગ:-યોજનાપૂર્વક વ્યવસાયથી સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- સામાજિક-ભાગીદારીના કામમાં સાવચેત રહેવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- તબિયતની કાળજી રાખવી.

લગ્નઈચ્છુક :- યોગ્ય તકનો ઈન્તજાર કરવો.

પ્રેમીજનો:- પ્રતિકૂળતા વચ્ચે મિલન સંભવ.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં દખલ ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- મનની ગૂંચથી ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક મિલન મુલાકાત થાય.

શુભરંગ:- ભુરો

શુભ અંક:- ૭

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાનના પ્રશ્નોથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વાતોમાં ગુંચવણ રહે.

પ્રેમીજનો:-પોતાનું હિત વિચારી આગળ ચાલવું.

નોકરિયાત વર્ગ:-પ્રગતિ,બઢતી જણાય.

વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ આવે.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગુંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- પ્રવાસ,મુસાફરી સંભવ.

પ્રેમીજનો :- મુલાકાતની સમસ્યા નિવરવી.

નોકરિયાત વર્ગ :- બઢતી/બદલી સંભવ.

વેપારીવર્ગ :-આર્થિક સંજોગ સુધરતા જણાય.

પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.

લગ્નઈચ્છુક :- ધારણા મુજબ વિલંબ થતો જણાય.

પ્રેમીજનો:-વિલંબથી ચિંતા,ઉચાટ રહે.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા,લાભની તક.

વેપારીવર્ગ:-ધીમી પ્રગતિની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- આર્થિક,વ્યવસાયિક બાબતો ગુંચવાય શકે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:માનસિક તંગદિલથી પરેશાની રહે.

લગ્નઈચ્છુક :-ધીરજ હળવાશથી રહેવું.

પ્રેમીજનો:-મુલાકાત અને અવરોધની સમસ્યા.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા માટે કઠિન પરિશ્રમ જરૂરી.

વ્યાપારી વર્ગ:વ્યસ્ત પરંતુ ચિંતા મુક્ત રહી શકો.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પાર ધ્યાન આપવું.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-મુંજવણ ની ઝંઝાવતમાંથી બહાર આવવું.

લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ વર્તાય.

પ્રેમીજનો:- મુંજવણ દૂર થતી જણાય.

નોકરિયાતવર્ગ:- કાર્યક્ષેત્રે વધુ મહેનત.

વેપારીવર્ગ:- યોજના સાકાર બને.

પારિવારિક વાતાવરણ:-ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નોનો ઉકેલ મલે.

લગ્નઈચ્છુક :-અડચણ,અંતરાય હટવાની સંભાવના.

પ્રેમીજનો :- મુલાકાત થઈ શકે.ચીંતા હળવી બને.

નોકરિયાતવર્ગ :- અલગથી આવક ઊભી કરવી શક્ય બને.

વેપારીવર્ગ:-ખોટા ખર્ચ-વ્યયથી સાંભળવું.

પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવુ.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- નાણાંકીય તકલીફ રહે.

લગ્નઈચ્છુક :-તણાવ દૂર થાય.

પ્રેમીજનો:- મુશ્કેલી પાર કરી શકો.

નોકરિયાત વર્ગ:-કામકાજ,નોકરી અંગે સમય સુધરે.

વેપારીવર્ગ:-પ્રયત્નોનું મીઠું ફળ મળી શકે.

પારિવારિકવાતાવરણ:-સમસ્યા સુલજાવી શકો.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી શુભ તક.

પ્રેમીજનો:- મુલાકાત અંગે મુંજવણ રહે.

નોકરિયાત વર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- કાર્યસ્થળે ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:-માનસિક તણાવ.મુશ્કેલી જણાય.

શુભરંગ:- ક્રિમ

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબીક બાબત પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :-સામાજિક સમસ્યા ચિંતા રખાવે.

પ્રેમીજનો:- મુંઝવણ યથાવત રહે.

નોકરિયાત વર્ગ:- પ્રારબ્ધવશ સમસ્યાનો સામનો કરવો પડે.

વેપારી વર્ગ:- કર્જ,ઋણ હપ્તાનું ચુકવણું ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ