મંગળવારે હનુમાનજી આ રાશિઓ પર રહેશે મહેરબાન, જાણી લો તમામ 12 રાશિનું દૈનિક રાશિફળ

તારીખ ૧૦-૦૮-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બીજ ૧૮:૦૭ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- મઘા ૦૯:૫૩ સુધી.
  • યોગ :- પરિઘ ૨૦:૩૦ સુધી.
  • કરણ :-બાલવ,કૌલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૧૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૧
  • ચંદ્ર રાશિ :- સિંહ
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ – મંગળાગૌરી પૂજન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:- એકંદરે દિવસ શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગો ઊભા થાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-આપનો પ્રભાવ વધતો જણાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-જીવનમાં કંઈક પરિવર્તન થતું જણાય.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો ઉકેલ મળતો જણાય.
  • વેપારીવર્ગ:-વિશ્વાસે ન રહેવું.
  • પારિવારિકવાતાવરણ:- આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તન માં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-વિચારીને નિર્ણય લેવો.
  • પ્રેમીજનો:-પ્રવાસની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ:- કરજ થી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત આરોગ્ય અંગે સાવચેત રહેવું.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાન કારી બનવું.
  • લગ્નઈચ્છુક :-ઉલજન યથાવત રહે.
  • પ્રેમીજનો:- અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-વિખવાદ ટાળવા.
  • વેપારી વર્ગ:-પ્રયત્નો સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:-કસોટીનો સમય ધીરજ રાખી નિર્ણય લેવા.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૩

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સમય સંજોગ થોડા સુધરે.
  • પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાત વર્ગ :-સમસ્યા યથાવત રહે.
  • વેપારીવર્ગ :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અવરોધ જણાય.સાવધાની વર્તવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • લગ્નઈચ્છુક :-બનતી વાત અટકતી જણાય.
  • પ્રેમીજનો:-જીદ વ્યર્થ જણાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસ ના સંજોગો ઊભા થાય.
  • વેપારીવર્ગ:-મુસાફરી વ્યર્થ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યુક્ત સમય.પ્રવાસની શક્યતા.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદ થાય.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-ફેરબદલીની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા યુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હશે તો દૂર થશે.
  • પ્રેમીજનો:-ઈગો વિખવાદ રખાવે.
  • નોકરિયાતવર્ગ:-વ્યગ્રતા જણાય.
  • વેપારીવર્ગ:-તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા/વિવાદના સંજોગ.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
  • પ્રેમીજનો :-મુલાકાત ફળદાયી રહે.
  • નોકરિયાતવર્ગ :-સમય સુધરતો જણાય.
  • વેપારીવર્ગ:-સમસ્યા બાદ આગળ કામ થાય.
  • પારિવારિક વાતાવરણ:-અવરોધ બાદ અનુકૂળતા બને.
  • શુભરંગ:- ક્રીમ
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુઓથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-ચિંતા વ્યગ્રતા રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ મળવામાં વિલંબ રહે.
  • વેપારીવર્ગ:-નાણાભીડ ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:-આવેશ/ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળતા અપાવે.
  • પ્રેમીજનો:-મુલાકાત વિલંબથી થાય.
  • નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે ચિંતા સમસ્યા રહે.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રગતિ ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-અશાંતિ ના વાદળ વિખેરાય .
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-લવ મેરેજ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સમસ્યામાં રાહત મળે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસની સંભાવના.
  • વેપારી વર્ગ:- સફળતાની આશા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમજી વિચારીને ચાલવું હિતાવહ.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૧