07.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૦૫-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૧૬:૩૪ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૧૨:૨૮ સુધી.
  • યોગ :- વૈધૃતિ ૧૯:૩૧ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૬
  • સૂર્યાસ્ત :-૧૯:૦૪
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- વરુથિની એકાદશી,(શક્કરટેટી),શ્રી વલ્લભાચાર્ય જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરેશાનીનો હલ મળી આવે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં પરેશાની રહે.
  • વેપારીવર્ગ:-ખર્ચ,મન પર કાબૂ રાખવો.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક ઉદ્વેગ ચિંતા રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધતાં જણાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા વ્યથા દૂર થાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંવાદિતા સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિની તક મળે.
  • વેપારીવર્ગ:- લાભની આશા રહે.
  • પારિવારિકવાતાવરણ:- સ્નેહી,મિત્રનો સહયોગ મળે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાનો હલ મળે.
  • લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યમાં લાભ રહે.
  • વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન હલ થાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય.
  • લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:-એકંદરે સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ ની સમસ્યા રહે.
  • વેપારી વર્ગ:-સમસ્યા બાદ સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામ આગળ ધપાવી શકો.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાનું નિવારણ મળે.
  • લગ્નઈચ્છુક :-અવસર પાછળ ઠેલાતાં જણાય.
  • પ્રેમીજનો :-સમસ્યા સતાવે.
  • નોકરિયાત વર્ગ :-વિખવાદ અડચણ ની સંભાવના.
  • વેપારીવર્ગ :-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ભરોસો ભારે પડી શકે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા વ્યથા ઓછી થાય .
  • લગ્નઈચ્છુક :-સ્વજન સ્નેહી ના સહકાર થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-અજંપો ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-સમાધાનકારી વલણ થી સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ માં સુધારો જણાય.
  • પ્રેમીજનો:-નિરાશા યુક્ત સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીથી તક મળે.
  • વ્યાપારી વર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મન હળવું બને.લાભની તક.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગો સર્જાય.
  • નોકરિયાતવર્ગ:-પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભદાયી તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત/આરોગ્ય અંગે જાળવવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સંજોગ હાથ તાળી આપે.
  • પ્રેમીજનો :-જીદ થી અંતરાય વધે.
  • નોકરિયાતવર્ગ :-ગેરસમજ દૂર થાય.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • પારિવારિક વાતાવરણ:-દેવું કરજની ચિંતા સતાવે.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદોથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :- સંયમ રાખી સમય પસાર કરવો.
  • પ્રેમીજનો:-નિરાશા યુક્ત સમાચાર સાંભળવા મળે.
  • નોકરિયાત વર્ગ:- વિવાદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:- સમાધાનકારી બની વિવાદો ટાળવા.
  • શુભ રંગ :-ક્રીમ
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળ સંજોગો જણાઈ.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-કુનેહથી મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:- તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-આર્થિક આયોજન ગોઠવવું.
  • પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાય .
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અંગે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા હોય મન પર કાબૂ રાખવો.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળ વિખેરાય.
  • વેપારી વર્ગ:- પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-શંકા-કુશંકા ના ઘેરામાંથી બહાર આવવું.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ