જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળે

*તારીખ-૨૦-૦૧-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બીજ ૦૮:૦૬ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- આશ્લેષા ૦૮:૨૫ સુધી.
  • *યોગ* :- આયુષ્માન ૧૫:૪૫ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૦
  • *ચંદ્ર રાશિ* :- કર્ક ૦૮:૨૫ સુધી. સિંહ
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે સાનુકૂળતાનાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર સમીપ જણાય.
  • *પ્રેમીજનો*:- અક્કડ વલણ અકળામણ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-પદોન્નતિ સંભવ રહે.
  • *વેપારીવર્ગ*:-સ્નેહી મિત્ર નો સહયોગ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- મનની મુજવણ દૂર થતી જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બનતાં જણાય.
  • *પ્રેમીજનો*:- ઉદ્ધત્તા અંતરાય બનાવે.
  • *નોકરિયાત વર્ગ*:- સારી નોકરી સંભવ બને.
  • *વેપારીવર્ગ*:- આર્થિક સંકટ નાં સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય/અકસ્માત નાં સંજોગ થી સાવધ રહેવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ કરી શકો.
  • *પ્રેમીજનો*:- તણાવ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રગતિ નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુંજવણમાંથી બહાર આવવવાની તક સફળ બને.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલ સંજોગ નાં અણસાર લાગે.
  • *પ્રેમીજનો*:- વિરહ વિલંબ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ બને.
  • *વેપારી વર્ગ*:-આર્થિક સાનુકૂળ સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:- તણાવ મુક્ત રહી આર્થિક સાનુકૂળતા બનાવી શકો.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસ નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ* :- સાનુકૂળતા બની રહે.
  • *વેપારીવર્ગ* :- મુશ્કેલીનો ઉપાય મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિ નાં વાદળ વિખરાતા જણાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :- અપેક્ષા વિઘ્ન રખાવે.
  • *પ્રેમીજનો*:-વિલંબ વિઘ્નનાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સારી નોકરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક તક નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:- મુંજવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • *શુભ રંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:મુશ્કેલીનો ઉપાય મળે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો*:- સમજદારી મુંજવણ દૂર કરે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી અંગે સ્નેહીનો સહયોગ મળે.
  • *વ્યાપારી વર્ગ*:લાભ ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક અકળામણ નાં સંજોગ રહે.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાતવર્ગ*:- લાભની તક મળે.
  • *વેપારીવર્ગ*:- લાભદાયી તક સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યય નાથવા હિતાવહ રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો* :- ધીરજથી સાનુકૂળતા બને.
  • *નોકરિયાતવર્ગ* :- સાનુકૂળ સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળ ધીમી પ્રગતિ સંભવ રહે.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો હલ થતો જણાય.
  • *પ્રેમીજનો*:-વિવાદિત સંજોગ થી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ સફર નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્નેહી મિત્ર થી મનમુટાવ ટાળવા.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ નો પ્રસંગ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરી ભ્રમણ નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- લેણદાર નો તકાદો બની રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-કર્જ ઋણ મળી રહે. આર્થિક સાનુકૂળતા રહે.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *લગ્નઈચ્છુક* :- લવ/એરેજ મેરેજ માં સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- લવ/એરેજ મેરેજ માં સાનુકૂળ સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-ઉતાવળ આવેશ પર કાબૂ રાખવો.
  • *વેપારી વર્ગ*:- ચિંતા નાં વાદળ હટતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-કઠિન કસોટીકારક સંજોગમાંથી બહાર આવી શકો.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*: ૮