આ ખાસ પોલીસીમાં તમને થશે જોરદાર ફાયદો..દરરોજ માત્ર 100 રૂપિયાથી પણ ઓછી રકમ કરો જમા, મળશે 2.5 કરોડનું કવર

ભવિષ્યની સુરક્ષાનો કોઈ વિશ્વાસ નથી, પરંતુ આજ દિવસથી આવનાર ભવિષ્ય માટે તૈયારી કરી શકાય છે. આપની સાથે થયેલ કોઈ અનિચ્છિત ઘટનાના કારણે આપને અને આપના પરિવારને કોઈ આર્થિક સંકટનો સામનો કરવો પડે નહી, તેના માટે આપે આજથી જ તૈયારી કરી શકો છો. એના માટે SBI Life Poorna Suraksha નામની યોજના ચલાવી રહી છે, આ યોજના અંતર્ગત આપના પરિવારને ઓછામાં ઓછા પ્રીમિયમમાં વધારે મજબુતી પ્રદાન કરી શકે છે. SBI Life Poorna Suraksha યોજના અંતર્ગત, ૩૦ વર્ષ કરતા ઓછી ઉમરના વ્યક્તિ દરરોજ ૧૦૦ રૂપિયા કરતા ઓછી રકમ ચૂકવીને ૨.૫ કરોડ રૂપિયાનું કવર મેળવી શકે છે.

image soucre

આ યોજનાની ખાસિયત એ છે કે, આ પોલિસી હેઠળ આપને ગંભીર બીમારીઓને કવર કરવામાં આવે છે અને આ પોલિસીમાં ચિન્હિત ગંભીર બીમારીઓ દરમિયાન, પ્રીમિયમ માફ કરવામાં આવી શકે છે. આ પોલિસી અંતર્ગત ૩૬ ગંભીર બીમારીઓને કવર કરી લેવામાં આવી છે. એટલું જ નહી, આ પૂરી પોલિસી પીરીયડ દરમિયાન, આપને એક રકમ જ પ્રીમિયમ તરીકે આપવાની રહેશે, એનો મતલબ એવો થાય છે કે, જો મોઘવારી વધી પણ જાય છે તો પણ આપને પોલીસીનું પ્રીમિયમ વધી જવાની ચિંતા કરતા જરૂરિયાત રહેશે નહી. આ પોલિસી અંતર્ગત જો પોલિસીધારક વ્યક્તિનું મૃત્યુ પણ કવર કરી લેવામાં આવે છે. એનો મતલબ એવો થાય છે કે, જો પોલિસીધારક વ્યક્તિ ના હોય તો પણ પોલિસીધારક વ્યક્તિના પરિવારને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે નહી.

image soucre

આપને આટલું પ્રીમિયમ ભરવું પડી શકે છે.

  • -ઉદાહરણ, પુરુષ વ્યક્તિ પોલિસીધારક વ્યક્તિની ઉમર ૩૦ વર્ષની છે.
  • -તે SBI બેન્કનો સ્ટાફ પણ નથી અને ધુમ્રપાન પણ નથી કરતા અને તે વ્યક્તિ કેરળ રાજ્યનો નિવાસી છે નહી.
  • -આવી પરિસ્થિતિમાં પોલિસીધારકને ૨.૫ કરોડ રૂપિયાના કવર માટે જો ૧૦ વર્ષના પોલિસી પીરીયડ માટે રૂ. ૩૫૮૪૯ વાર્ષિક પ્રીમિયમ તરીકે ચૂકવવાનું રહેશે. એટલે કે, આપે પ્રતિ દિન ૧૦૦ રૂપિયા કરતા પણ ઓછા.
  • -જો આ પોલિસીધારક વ્યક્તિ મહિલા છે અને તેની વય, કવરેજ અને પોલિસી ટર્મ જેવા બધી જ માહિતી સમાન છે, તો આપે વાર્ષિક પ્રીમિયમ તરીકે રૂ. ૩૪૫૫૩ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે
image soucre

.
પોલિસી સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો.

  • -પ્રવેશ ઉમર: ઓછામાં ઓછી- ૧૮ વર્ષ અને વધુમાં વધુ- ૬૫ વર્ષ.
  • -મેચ્યોરીટીની ઉમર: ઓછામાં ઓછી- ૨૮ વર્ષ અને વધુમાં વધુ- ૭૫ વર્ષ.
  • -બેસિક સમ એશ્યોર્ડ: ઓછામાં ઓછું- ૨૦ લાખ રૂપિયા અને વધુમાં વધુ- ૨.૫ કરોડ રૂપિયા.
  • -પ્રીમિયમ મોડ: વાર્ષિક, અર્ધ વાર્ષિક, ત્રિમાસિક
  • -જો પોલિસીધારક વ્યક્તિ દર મહીને પ્રીમિયમ ભરવા ઈચ્છે તો પોલિસીધારકે ત્રણ મહિના સુધીનું પ્રીમિયમ એડવાન્સમાં ચુકવણી કરવાની રહેશે.
  • -પોલિસી પીરીયડ: ૧૦,૧૫,૨૦,૨૫ અને ૩૦ વર્ષ.
image soucre

આટલું કવર મેળવી શકો છો.

  • -જો પોલિસીધારક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તેમના નોમિની કે પછી કાયદાકીય વારસદારને વાર્ષિક પ્રીમિયમ કે પછી પોલિસીધારક વ્યક્તિના મૃત્યુ સુધી જમા કરવામાં આવેલ પ્રીમિયમની દસ ગણી રકમ, જે રકમ વધારે હશે તે ચુકવવામાં આવશે.
  • -ગંભીર બીમારીની સ્થિતિમાં સમ અશ્યોર્ડ તમામ પોલિસી પીરીયડ દરમિયાન માત્ર એક જ વાર આપવામાં આવે છે.

લાઈફ સ્ટેજ-

image soucre

રીબેલેન્સિંગ ફીચર અંતર્ગત, લાઈફ કવર અને ક્રિટીકલ ઈલનેસ (સીઆઈ) કવર દરમિયાન ઓટોમેટીક બેલેન્સ પોલિસી પીરીયડ સમાપ્ત થવાની સાથે જળવાઈ રહે છે. જયારે આપ કોઈ પોલીસીની ખરીદી કરો છો, તે સમયે લાઈફ કવર સમ એશ્યોર્ડ અને સીઆઈ સમ અશ્યોર્ડ ૮૦:૨૦ના ગુણોત્તરમાં રહે છે. પણ દર વર્ષે પૂરું થયા બાદ સીઆઈ વીમાની રકમમાં વધારો થાય છે આ સાથે જ સમાન પ્રમાણમાં લાઈફ કવર અશ્યોર્ડમાં ઘટાડો થાય છે. શરુઆતમાં સીઆઈ એસએની તુલનામાં ૧૦ વર્ષના વાર્ષિક સીઆઈ કવર ૧૫% રહે છે, ૧૫ વર્ષના પોલિસી પીરીયડ માટે ૧૦% રહે છે, ૨૦ વર્ષના પોલિસી પીરીયડ માટે ૭.૫% રહે છે, ૨૫ વર્ષ માટે ૬% વર્ષ નીતિની મુદ્દત અને ૩૦ વર્ષના પોલિસી પીરીયડમાં ૫%નો વધારો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!