જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને સ્થિતિ પર કાબૂ રાખવો, નહીતર ભોગવવું પડશે

*તારીખ ૧૫-૧૨-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- બારસ ૨૬:૦૩ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- ભરણી અહોરાત્ર.
  • *યોગ* :- શિવ અહોરાત્ર.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૯
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૮
  • *ચંદ્ર રાશિ* :- મેષ
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

અખંડ દ્વાદશી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંયમથી રહેવું હિતાવહ.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજના ફળ મીઠા.
  • *પ્રેમીજનો*:- જક્કી વલણ દરાર રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:- વિવિધ જવાબદારી ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:-સૂઝબૂઝથી સાનુકૂળતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સ્થિતિ પર કાબૂ મેળવવો.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- દાંપત્યજીવનમાં નરમ વલણ રાખવું.
  • *લગ્નઈચ્છુક* :- આશા ફળીભૂત થાય.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર હોવા છતાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:- લાભદાયી તક સર્જાય.
  • *પારિવારિકવાતાવરણ*:- નુકશાન અટકાવવું.ભરોસો ભારે પડે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનના કાર્યો અંગે સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.
  • *પ્રેમીજનો*:- પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ સર્જાય.
  • *વેપારીવર્ગ*:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૫

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-ગ્રહયોગ બળવાન ન હોય ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:-અંધવિશ્વાસથી છેતરાવવાની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- માનસિક સંયમ જરૂરી.
  • *વેપારી વર્ગ*:-સ્નેહીનો સહયોગ સાંપડે.
  • *પારિવારિક વાતાવરણ*:- ભાગીદારીમાં સાવચેતી થી આગળ વધવું.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો* :- મિલન-મુલાકાત સંભવ.
  • *નોકરિયાત વર્ગ* :- સાનુકૂળતા સાંપડે.
  • *વેપારીવર્ગ* :-આયોજનપૂર્વક આર્થિક અનુકૂળતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાયુક્ત વાતાવરણ હોય જાળવવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભઅંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :- અપેક્ષા યુક્ત સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ તક સંભવ.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર આસાનીથી જાળવી શકો.
  • *વેપારીવર્ગ*:- પ્રશ્ન હલ કરવો.
  • *પારિવારિક વાતાવરણ*:- ધીમી પ્રગતિ નો અહેસાસ મળે.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: જતું કરવાની ભાવના ઉપયોગી બને.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ નો ઉપાય સંભવ રહે.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *વ્યાપારી વર્ગ*:આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • *પારિવારિક વાતાવરણ*:- નાણાભીડ માં વધારો થાય ધ્યાન રાખવું.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલીનો હલ શોધવો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક પરિણયમાં પરિવર્તિત બને.
  • *પ્રેમીજનો*:- ધીરજની કસોટી થાય .
  • *નોકરિયાતવર્ગ*:- કસોટી યુક્ત સમય.
  • *વેપારીવર્ગ*:-ભાગીદારીમાં મુશ્કેલીના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિવારમાં અજંપા ભરી સ્થિતી લાગે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્નો સાનુકૂળ બનતાં જણાય.
  • *પ્રેમીજનો* :- વિરહ નો અંત સંભવ જણાય.
  • *નોકરિયાતવર્ગ* :- સ્થાન બદલ,પ્રમોશન સંભવ.
  • *વેપારીવર્ગ*:- વેપારમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- મૂંઝવતા પ્રશ્નોનો હલ મળે.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૫

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાહન મકાન નું પરિવર્તન સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત વલણથી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:- દિવસ સારો રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરી અંગે કસોટી સંભવ.
  • *વેપારીવર્ગ*:- આર્થિક સાનુકૂળતા સંભવ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • *શુભ રંગ* :- લીલો
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાહન-મકાન,પરિવાર સંબંધી ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાનકારી વલણ સફળતા અપાવે.
  • *પ્રેમીજનો*:-વિરહ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મન સ્થિર ના હોય.ઉદ્વેગ રહે.
  • *વેપારીવર્ગ*:- આયોજનપૂર્વક સફળતા પ્રાપ્ત કરી શકો.
  • *પારિવારિકવાતાવરણ*:- ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રાસંગિક ખર્ચ-વ્યય જણાય.
  • *લગ્નઈચ્છુક* :- મનની મુરાદ બર આવે.
  • *પ્રેમીજનો*:-આપ એરેન્જ મેરેજ ગોઠવી શકો.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી સુલભ બને.
  • *વેપારી વર્ગ*:- કરજ,રૂણ પ્રાપ્ત કરી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:- આપના પ્રયત્નો વ્યર્થ નજાય જોવું.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૪