જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આજે વ્યવસાયને ઉન્નતિ મળે

*તારીખ ૦૯-૦૨-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- આઠમ‌ ૦૮:૩૩ સુધી.
  • *નક્ષત્ર* :- કૃતિકા ૨૪:૨૫ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *યોગ* :- બ્રહ્મ ૧૭:૫૨ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૪
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૨
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ
  • *સૂર્ય રાશિ* :- મકર
  • *દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

    *વિશેષ* બુધાષ્ટમી,ખોડીયારમાં જયંતિ.

    *મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક વાતાવરણમાં સુધારો.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થતી જણાય.
  • *પ્રેમીજનો*:- મિલનમાં મર્યાદાનો સૂર વર્તાય.
  • *નોકરિયાત વર્ગ*:-સ્થળ બદલાતું જણાય.
  • *વેપારીવર્ગ*:-સમાધાન સાનુકૂળતા બનાવશે.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭
  • *વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો*: મૂંઝવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- નવી નોકરીની આશા
  • *વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
  • *પારિવારિકવાતાવરણ*:- સાનુકૂળતા ના સંજોગ વધે.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૩
  • *મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુસાફરીના સંજોગ મૂંઝવણ રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:- સમસ્યા હલ થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-ફિકર જવાબદારી ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:- સમસ્યા ચિંતા માં રાહત.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ ખર્ચ વ્યયનાં સંજોગ બને.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૬
  • *કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની ગુંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યામાં રાહતના સંજોગ.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યભાર વધે.
  • *વેપારી વર્ગ*:સાનુકૂળતા ના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:- અતિ સ્વાભિમાન રૂક્ષતા વધારે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૮
  • *સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગુચવણ માં રાહત ના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નું આયોજન શક્ય રહે.
  • *પ્રેમીજનો* :- વિલંબના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ* :-પદોન્નતિ થાય.
  • *વેપારીવર્ગ* :- સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-શત્રુની કારી ફાવે નહીં.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૯
  • *કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે મૂંઝવણ રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યામાં રાહત રહે.
  • *પ્રેમીજનો*:-સમય સરકતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવમુક્તિ રહે.
  • *વેપારીવર્ગ*:-સીઝનલ ધંધામાં સાનુકુળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧
  • *તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સ્વસ્થતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ માં વિલંબ વરતાય.
  • *પ્રેમીજનો*:- જિદ્દી વલણ છોડવું.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ચિંતા રખાવે.
  • *વ્યાપારી વર્ગ*:પ્રતિકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૨
  • *વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- રાહતના સમાચાર મળે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-કાર્યબોજ ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:-અવરોધોનો સામનો કરવો.
  • *પારિવારિક વાતાવરણ*:-સકારાત્મકતા સાનુકૂળતા સર્જી શકે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭
  • *ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક સંયમ જરૂરી.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકતી જણાય.
  • *પ્રેમીજનો* :- મૂંઝવણ ભર્યા સંજોગ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- કાર્ય ની કદર થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-વ્યર્થ રોકાણ ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક અજંપો ચિંતા રખાવે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૧
  • *મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતાના વાદળ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સાર્થક બને.
  • *પ્રેમીજનો*:- તણાવ દુર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-લાભ અટકતો જણાય.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગો બને.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક વ્યવહાર માં સાચવવું.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૫
  • *કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક તણાવમાં રાહત.
  • *લગ્નઈચ્છુક* :-ધારણામાં વિલંબ જણાય.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન અનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- અન્ય કામકાજ થઈ શકે.
  • *વેપારીવર્ગ*:- હરીફ થકી ફાયદો મળી શકે.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*: ૨
  • *મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ભાઈ પરિવારથી મિશ્ર પ્રતિસાદ મળે.
  • *લગ્નઈચ્છુક* :- પાત્રની પાત્રમાં જતું કરવો હિતાવહ.
  • *પ્રેમીજનો*:- પાત્રની પાત્રતા વિચારણીય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ચુકવણું અટવાઈ નહીં તે જોવું.
  • *વેપારી વર્ગ*:- લોનનું/કારોબાર નું ચુકવણું અટવાઈ નહીં તે જોવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક ચિંતા રહે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૪